બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / boy who was slappe by surajpur collector narrates incident watch video

મહામારી / છત્તીસગઢમાં કલેક્ટરની થપ્પડ ખાનાર છોકરાનો વીડિયો આવ્યો સામે, વર્ણવી પૂરી કહાની

Hiralal

Last Updated: 08:31 PM, 23 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તસીગઢના સુરજપુરના કલેક્ટરની થપ્પડ ખાનાર અમન મિત્તલ નામના છોકરાનો વીડિયો સામે આવ્યો છે.

  • છત્તસીગઢના સુરજપુરના કલેક્ટરે અમન મિત્તલ નામના છોકરાને થપ્પડ મારી
  • અમન મિત્તલ કોરોનાગ્રસ્ત દાદીને ટિફિન આપવા જઈ રહ્યો હતો
  • દવાખાના કાગળો દેખાડ્યાં છતાં પણ કલેક્ટરે કર્યો ખરાબ વ્યવહાર
  • ફોન ઝૂંટવી લીધો, મને થપ્પડ મારી, કેસ કરવાની પણ ધમકી આપી-અમન મિત્તલ 

આ આખી ઘટનાને વર્ણવતા અમન મિત્તલે જણાવ્યું કે મારી દાદીને કોરોના થયો હતો અને હું તેમને માટે ખાવાનું લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન વચ્ચે મને રોકવામાં આવ્યો અને મારી વાત સાંભળ્યા વગર કલેક્ટરે મને થપ્પડ મારી દીધી. 

અમન મિત્તલે જણાવ્યું કે હું ઘેરથી મારી દાદીને ભોજન આપવા માટે દવાખાને જઈ રહ્યો હતો ત્યારે વચ્ચમાં મને કલેક્ટરે ઊભો રાખ્યો અને મને બહાર જવાનું કારણ પૂછ્યું. મેં કહ્યું કે હું દાદી માટે ખાવાનું લઈને જઉ છું. કલેક્ટરે તો પહેલા મને જવા દીધો હતો પરંતુ પછી તરત જ મને પાછો બોલાવ્યો.મારો ફોન ઝૂંટવી લઈને નીચે નાખી દીધો તથા મને થપ્પડ મારી દીધી. કલેક્ટરે તો મને ધમકીઓ પણ આપી.મારી સામે કેસ દાખલ કરવાનુ પણ જણાવ્યું. 

શું છે આખો વાયરલ વીડિયો વિવાદ?
નોંધનીય છે કે સૂરજગઢના કલેકટર રણબીર શર્માનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તેઓ લોકડાઉનમાં ઘરની બહાર નીકળેલા યુવકનો ફોન પછાડીને તોડી નાંખે છે તથા લાફો મારે છે. આટલું જ નહીં હાજર સુરક્ષાકર્મીઑને પણ આદેશ આપ્યા કે 'તેને મારો'. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વીડિયોમાં યુવક બહાર નીકળવાના કારણો દર્શાવવા માટે કાગળ બતાવી રહ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ