બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Bollywood singer Sonu Nigam lashed out at Congress

કટાક્ષ / સોનુ નિગમે કોંગ્રેસ પર ભયંકર કટાક્ષ કર્યો, કહ્યું નેહરુજી એ જ તો આ બ્રહ્માંડની રચના કરી છે

Kishor

Last Updated: 08:23 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલાવવા મામલે સોનુ નિગમે કોંગ્રેસ પર ભયંકર કટાક્ષ કરીને નહેરુને બ્રહ્મા અને બ્રહ્માંડના સર્જકનું બિરુદ આપી દીધુ હતું.

  • નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલાયું
  • સોનુ નિગમે કોંગ્રેસ પર કર્યા ભયંકર કટાક્ષ
  • નહેરુને બ્રહ્મા અને બ્રહ્માંડના સર્જકનું બિરુદ આપી દીધુ

કેન્દ્ર સરકાર દ્વારા મોટો ફેરફાર કરી નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલાવાયું છે.જેને લઈને હવે તે વડાપ્રધાન મ્યુઝિયમ અને લાઇબ્રેરી તરીકે ઓળખાશે તેવી જાહેરાત કરવામાં આવે છે. આ બદલાવવા કોંગ્રેસમાં રોષનો જ્વાળા ભભૂક્યો છે. જેને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે  સોનુ નિગમે કોંગ્રેસ પર ભયંકર કટાક્ષ કરીને નહેરુને બ્રહ્મા અને બ્રહ્માંડના સર્જકનું બિરુદ આપી દીધુ હતું.

નેહરુજી ન હોત તો ધરતી પર ભારત નામના..
કોંગ્રેસે આરોપો લગાવ્યા કે મોદી સરકારે પોતાની છિછરી માનસિકતા દર્શાવી મેમોરિયલ મ્યુઝિયમ લાઇબ્રેરીના નામમાંથી નહેરૂજીનું નામ હટાવી દીધું છે. ત્યારે બોલીવુડ ગાયક સોનુ નિગમેં કહ્યું કે ખુબ જ ઓછા લોકો જાણે છે કે નેહરુજીએ જ ટેક્ટોનિક પ્લેટને પરસ્પર જોડીને ભારત ભુભાગનું નિર્માણ કર્યું હતું. નેહરુજી ન હોત તો ધરતી પર ભારત નામના દેશનું કોઇ અસ્તિત્વ જ ન હોત. તેઓ જ સાચા બ્રહ્મા છે, બ્રહ્માંડના રચયિતા છે. તેમ કહીને કટાક્ષ કર્યો હતો.

ભારતને સમૃદ્ધ બનાવવામાં વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની મહત્વની ભૂમિકા

બીજી બાજુ કોંગ્રેસે કહ્યું કે આ લાઇબ્રેરી છેલ્લા 59 વર્ષથી તમામ થિંક ટેંક અને શોધકર્તાઓ માટે એક મોટો ખજાનો હતો. અહીં અદભૂત પુસ્તકો અને સાહિત્યનું અધ્યન કરી લોકો બંધારણ અને લોકતંત્રને મજબૂત બનાવવા માટે કામ કરતાં હતા. કોંગ્રેસે વધુમાં જણાવ્યુ કે  દેશની આઝાદીથી લઇને આઝાદ ભારતને સમૃદ્ધ બનાવવામાં મહત્વની ભુમિકા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની હતી. તેઓે દેશની કમામ એવા સમયે સંભાળી, જ્યારે ભારત પાસે નાની વસ્તુનું નિર્માણ કરવાની ક્ષમતા ન હતી. સમગ્ર દુનિયામાં ભારતનું નામ રોશન કરનારા IIT, IIM, ISRO અને DRDO જેવી સંસ્થાઓ દેશને આપનારા નેહરુજીને ભાજપે પરેશાન કરી રાખ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ