બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / bollywood richest family net worth of all is 5259 crore one son alone net worth is 2000 crore

કુલ સંપત્તિ / કપૂર ખાનદાન નહીં, બોલીવુડમાં આ ફેમિલી છે સૌથી અમીર; નેટવર્થ છે 5259 કરોડ રૂપિયા, એક દીકરો જ અડધી સંપત્તિનો છે માલિક

Manisha Jogi

Last Updated: 08:22 AM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડમાં સલીમ ખાનના પરિવારની ઘણા વર્ષોથી બોલબાલા છે. આ પરિવાર હિટ લેખકો અને હિટ કલાકારોની સાથે સંપત્તિના મામલે પણ પહેલા નંબરે છે.

  • સલીમ ખાનના પરિવારની ઘણા વર્ષોથી બોલબાલા
  • આ પરિવારે બોલીવુડને હિટ લેખકો અને હિટ કલાકારો આપ્યા
  • સંપત્તિના મામલે સૌથી આગળ છે આ પરિવાર

બોલીવુડમાં સલીમ ખાનના પરિવારની ઘણા વર્ષોથી બોલબાલા છે. સલીમ ખાનથી શરૂ થયેલી બોલીવુડની સફર ત્રીજી પેઢી સુધી પહોંચી ગઈ છે. સલમાન ખાનના પિતા સલીમ ખાન બોલીવુડના પ્રખ્યાત લેખક રહી ચૂક્યા છે. સલીમ ખાને તેમની કલમથી અનેક હિટ ફિલ્મો આપી છે. આ પરિવાર હિટ લેખકો અને હિટ કલાકારોની સાથે સંપત્તિના મામલે પણ પહેલા નંબરે છે. આ પરિવારની કુલ સંપત્તિ વિશે જાણીને તમે ચોંકી જશો. સલમાન ખાન પાસે તેમના બે ભાઈઓ કરતા વધું સંપત્તિ છે. આ મામલે પિતા સલીમ ખાન પણ સલમાન ખાનથી આગળ છે.

સલમાન ખાન કુલ પ્રોપર્ટી
સલમાન ખાન તેના પરિવારમાં 50 ટકા સંપત્તિનો એકમાત્ર માલિક છે. રિપોર્ટ અનુસાર, સલમાન ખાનની કુલ સંપત્તિ 2,000 કરોડ રૂપિયા છે. છે. જો યોગ્ય રીતે ગણતરી કરવામાં આવે તો સલમાન ખાનની કુલ સંપત્તિ 2,916 કરોડ રૂપિયા હશે. છે. સમગ્ર ખાન પરિવારની સંયુક્ત સંપત્તિ 5,259 કરોડ રૂપિયા છે. 

સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન
ખાન પરિવારના અન્ય સભ્યોની વાત કરવામાં આવે તો સલમાન ખાનના બે ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન સંપત્તિના મામલે સલમાન ખાન કરતા ઘણા પાછળ છે. મીડિયા રિપોર્ટ અનુસાર બંને ભાઈઓની કુલ સંપત્તિ 900 કરોડ રૂપિયા છે. અરબાઝ ખાનની કુલ સંપત્તિ 500 કરોડ રૂપિયા છે અને સોહેલ ખાનની કુલ સંપત્તિ 333 કરોડ રૂપિયા છે. સલીમ ખાનની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયા છે, જે સલમા ખાન, હેલન અને તેમના બાળકો વચ્ચે એકસરખા ભાગે વહેંચવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ