બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Bollywood news OMG-2 akshay kumar release on 11 august gets A certificate

બોલિવૂડ / અંતે 'OMG-2'ને સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મળી ગઇ, 27 ફેરફારો સહિત 'A' સર્ટિફિકેટ સાથે થશે રિલીઝ

Arohi

Last Updated: 11:39 AM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OMG-2 Controversy: અક્ષય કુમારની ફિલ્મ OMG-2 પાછલા ઘણા દિવસોથી વિવાદોમાં ફસાયેલી છે. હવે તેની રિલીઝને લીલી ઝંડી મળી ગઈ છે અને હવે તે 11 ઓગસ્ટે જ થિએટર્સમાં રિલીઝ થશે.

  • અક્ષય કુમારની ફિલ્મ OMG-2 થશે રિલીઝ 
  • 11 ઓગસ્ટે જ ફિલ્મ થશે રિલીઝ
  • A સર્ટિફિકેટ સાથે ફિલ્મને કરવામાં આવશે રિલીઝ 

આસ્થા અને સેક્સ એજ્યુકેશન પર આધારિત ફિલ્મ OMG-2ને લઈને સેન્સર બોર્ડને જે પ્રકારની મુશ્કેલીઓ હતી અને બોર્ડે ફિલ્મને 20થી વધારે ફેરફારો અને કટ્સની સાથે A સર્ટિફિકેટ આપવાનો પ્રસ્તાવ મેકર્સની સામે મુક્યો હતો તેનાથી તો એવું જ લાગી રહ્યું હતું કે ફિલ્મ પોતાની નક્કી તારીખ એટલે કે 11 ઓગસ્ટે રિલીઝ નહીં થઈ શકે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

મેકર્સને સેન્સર દ્વારા આપવામાં આવેલા કટ્સ, ફેરફાર અને A સર્ટિફિકેટ આપવાનું સુચન ન હતું ગમ્યું. પરંતુ 20થી વધારે ફેરફારની સાથે આખરે OMG-2ને A સર્ટિફિકેટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેનો મેકર્સે ન ઈચ્છવા છતાં સ્વીકાર કરી લીધો છે અને આ રીતે હવે 11 ઓગસ્ટે આ ફિલ્મની રિલીઝનો રસ્તો ખુલી ગયો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ફિલ્મમાં સેક્સ એજ્યુકેશનનો વિષય 
સેન્સર બોર્ડને સૌથી મોટો વાંધો એ હતો કે ફિલ્મમાં અક્ષય કુમારના પાત્રને શિવ ભગવાનના રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે અને ફિલ્મનો વિષય સેક્સ એજ્યુકેશન છે. એવામાં ફિલ્મ જોનાર દર્શકોની ભાવનાઓ આહત થઈ શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

હવે સેન્સર બોર્ડના નિર્દેશનના કારણે અક્ષય કુમારના પાત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મમાં હવે તેમને શિવ ભગવાનના પાત્રમાં નહીં પરંતુ શિવના દૂત અને શિવભક્તના રૂપમાં દર્શાવવામાં આવશે. તેની સાથે જ ફિલ્મમાં ડાયલોગ પણ જોડવામાં આવ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ફિલ્મમાં સેક્સ એજ્યુકેશન જેવા વિષયને જોતા સેન્સર બોર્ડે ફિલ્મમાં અક્ષય કુમારના શિવ ભગવાનના પાત્રને લઈને વાંધો ઉઠાવ્યો જેમાં સેન્સર બોર્ડ ફેરફાર કરાવવા માંગતું હતું અને માટે હવે અક્ષય ફિલ્મમાં શિવભક્ત અને દેવદૂતના રૂપમાં દર્શાવવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ