બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood celebrities luxurious house price shah rukh khan mannat most expensive

આલીશાન વિલા / બૉલીવુડ સેલિબ્રિટીઓની ઘરની કિંમત સાંભળીને થઈ જશો અચંબિત, સૌથી મોંઘો છે આ સ્ટારનો બંગલો

Premal

Last Updated: 10:14 PM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ સેલિબ્રિટીઓ પોતાના સપનાના ઘરમાં રહે છે, જેના માટે તેઓ કરોડો ખર્ચ કરે છે. દીપિકા પાદુકોણથી લઇને શાહરૂખ ખાન સુધી આ સ્ટાર્સના ઘર ખૂબ જ આલીશાન છે. જાણો સૌથી મોંઘુ ઘર કયા અભિનેતાનુ છે.

  • બોલીવુડના આ સેલિબ્રિટીઓ ઘર માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે
  • દીપિકાથી લઇને શાહરૂખ સુધી આ સ્ટાર્સના ઘર ખૂબ જ આલીશાન
  • જાણો સૌથી મોંઘુ ઘર કયા અભિનેતાનુ છે

સલમાનનુ ઘર ખૂબ શાનદાર

સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. તેમનુ ઘર ખૂબ શાનદાર છે. શાહરૂખના એપાર્ટમેન્ટની કિંમત આશરે 100 કરોડની આજુબાજુ છે.

મુંબઈના જુહૂમાં એક શાનદાર ઘર

અક્ષય કુમારનુ ઘર પણ અત્યંત સુંદર છે. અક્ષય કુમારની પાસે મુંબઈના જુહૂમાં એક શાનદાર ઘર છે, જેની કિંમત આશરે 80 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. 

ઘરની કિંમત 56.6 કરોડની આસપાસ 

શાહિદ કપૂર અને મીરા રાજપૂત મુંબઈના વરલીમાં રહે છે. આ શાનદાર ઘર છે, જેની કિંમત 56.6 કરોડની આજુબાજુ છે. 

શાહરૂખ ખાન મોંઘા બંગલામાં રહે છે 

પઠાણ અભિનેતા શાહરૂખ ખાનનો બંગલો મન્નત અત્યંત સુંદર છે. કિંગ ખાન આ અભિનેતાની યાદીમાં સૌથી મોંઘા બંગલામાં રહે છે. શાહરૂખના મન્નતની કિંમત 200 કરોડથી વધુ છે.

અભિનેત્રી શિલ્પા શેટ્ટીનુ ઘર અત્યંત વૈભવી

અભિનેત્રી શિલ્પા શેટ્ટીનુ ઘર અત્યંત વૈભવી છે. શિલ્પા અવાર-નવાર પોતાના ઘરની તસ્વીરો શેર કરતી રહે છે. શિલ્પા પતિ રાજ કુંદ્રા અને પોતાના 2 બાળકોની સાથે 100 કરોડના બંગલામાં રહે છે.

પ્રિયંકાએ હાલમાં લૉસ એન્જલસમાં ઘર ખરીદ્યુ

અભિનેત્રી પ્રિયંકા ચોપરાની પાસે એક શાનદાર ઘર છે. પ્રિયંકાએ હાલમાં લૉસ એન્જલસમાં એક ઘર ખરીદ્યુ છે. મુંબઈમાં પ્રિયંકાના ઘરની કિંમત 8 કરોડની આજુબાજુ છે. 

દીપિકા પાદુકોણના ઘરની કિંમત 119 કરોડ 

અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે હાલમાં પોતાના સપનાનુ મકાન ખરીદ્યુ છે. આ ઘરની કિંમત 119 કરોડ છે, જે 11,266 સ્કવેર ફીટમાં ફેલાયેલુ છે. જ્યાં આ ઘર ખરીદ્યુ છે, તેમના પાડોશી શાહરૂખ ખાન અને સલમાન ખાન હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ