બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / BJP leader's 50-pound jewelery disappears from Vadodara's bank locker

વડોદરા / ભાજપ નેતાના બેંક લોકરમાંથી 50 તોલાના દાગીના અચાનક ગાયબ થઇ ગયા, મેનેજરે તો CCTV ફૂટેજ આપવાની પણ ના પાડી દીધી

ParthB

Last Updated: 10:16 AM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના બક્ષીપંચ મોરચાના શહેર અધ્યક્ષ ભરત સ્વામીએ લાલબાગ સ્થિત SBIના લોકરમાંથી 50 તોલાના દાગીના ગાયબ થઈ જતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

  • વડોદરાની SBI બેંકના લોકરમાંથી દાગીના ગાયબ
  • 50 તોલા સોનાના દાગીના થયા ગાયબ
  • બેંક મેનેજરે હાથ કર્યા ઉંચા
  • CCTV ફૂટેજ આપવાથી કર્યો ઈનકાર

 વડોદરાની SBI બેંકના લોકરમાંથી 50 તોલા સોનાના દાગીના ગાયબ

ભરત સ્વામીના લાલબાગ સ્થિત SBIના લોકરમાંથી 50 તોલાના દાગીના ગાયબ થઈ જતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગત રોજ લોકરમાંથી દાગીના લેવા જતા દાગીના ન મળી આવતાં તેમણે આ અંગે  બેંક મેનેજરને ફરિયાદ કરી હતી. 

ભાજપ નેતા ભરત સ્વામીએ નોંધાવી ફરિયાદ

જેના જવાબમાં બેન્ક મેનેજરે  કરતા પોતાના હાથ ઊંચા કરી દીધા હતા.બાદમાં ભરત સ્વામીએ બેન્કના મેનેજર પાસેથી બેન્ક લોકોરના સીસીટીવી અને રજીર્સ્ટડના રેકોર્ડ માંગ્યા ત્યારે મેનેજરે બેન્કના સીસીટીવી ફૂટેજ આપવાનો પણ ઈનકાર કર્યો હતો. જેથી આખરે ભરત સ્વામીએ મકરપુરા પોલીસ મથકમાં અમે આ અંગે ફરિયાદ કરી છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ