બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / BJP announces names of 5 Delhi candidates, fields Sushma Swaraj daughter Bansuri Swaraj

ભાજપ પહેલી યાદી / સુષમા સ્વરાજના પુત્રી બાંસુરીનું લોકસભા ડેબ્યૂ, જાણો ભાજપે કેમ આપી ટિકિટ? ખૂબ નવાઈનું કારણ

Hiralal

Last Updated: 08:42 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે પૂર્વ મંત્રી અને કદ્દાવર નેતા સુષમા સ્વરાજના પુત્રી બાંસુરી સ્વરાજને દિલ્હીમાંથી લોકસભાના ઉમેદવાર બનાવ્યાં છે.

ભાજપની 195 ઉમેદવારોને સમાવતી લોકસભાની પહેલી યાદીમાં દિલ્હીની 7માંથી 5 લોકસભા સીટ સામેલ છે અને સૌથી ચોંકાવનારું દિવંગત પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજનું નામ છે. બાંસુરી સ્વરાજને નવી દિલ્હી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. પોતાના નામની જાહેરાત બાદ બાંસુરીએ પીએમ મોદી મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડાનો આભાર માન્યો હતો. 

કોણ છે બાંસુરી સ્વરાજ 

  • 1984માં જન્મેલી બાંસુરી સુષ્મા સ્વરાજ અને તેમના પતિ સ્વરાજ કૌશલની એકની એક દીકરી છે.
  • બાંસુરી સ્વરાજ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ છે અને તેમણે સમયાંતરે કાયદાકીય બાબતોમાં ભાજપને મદદ કરી છે.
  • સ્વરાજ 2007માં દિલ્હીની બાર કાઉન્સિલમાં જોડાયા હતા.
  • બાંસુરી સ્વરાજને કાયદાકીય વ્યવસાયમાં 17 વર્ષનો અનુભવ છે.
  • બાંસુરી સ્વરાજે યુનિવર્સિટી ઓફ વોરવિકમાંથી અંગ્રેજી સાહિત્યમાં બીએ (ઓનર્સ) સાથે સ્નાતક થયા પછી લંડનની બીપીપી લો સ્કૂલમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો.
  • બાંસુરી સ્વરાજે કાયદામાં બેરિસ્ટરની ડિગ્રી મેળવી હતી અને આ પછી તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીની સેન્ટ કેથરિન કોલેજમાંથી માસ્ટર ઓફ સ્ટડીઝની પદવી પણ મેળવી હતી.

સુષમા સ્વરાજનું એકમાત્ર સંતાન 
ગત વર્ષે બાંસુરી સ્વરાજ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવામાં અગ્રિમ હરોળમાં રહ્યાં હતા તેમણે કેજરીવાલ સરકારને નકામી સુદ્ધાં ગણાવી દીધી હતી. દિલ્હી ભાજપ ચૂંટણી સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદીમાં બાંસુરીનું નામ પહેલું હતું. કેન્દ્રીય ચૂંટણી સમિતીએ પણ આ નામ પર મંજૂરીની મહોર લગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે 6 ઓગસ્ટ 2019ના દિવસે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજનું અવસાન થયું હતું. તેમને સંતાનમાં એકમાત્ર પુત્રી બાંસુરી સ્વરાજ છે. 

દિલ્હીની 7માંથી 5 બેઠકોના ઉમેદવાર જાહેર 
ભાજપે દિલ્હીની 7માંથી 5 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યાં છે જેમાં ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલ, ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી, પશ્ચિમ દિલ્હીથી કમલજીત સેહરાવત અને દક્ષિણ દિલ્હીથી રામવીર બિધુડીનો સમાવેશ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ