બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Big relief for PAAS leader Dinesh Bambhania in 2015 assault case

રાહત / 2015ના મારામારીના કેસમાં PAAS નેતા દિનેશ બાંભણિયાને મોટી રાહત, કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

Kishor

Last Updated: 06:51 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PAAS નેતા દિનેશ બાંભણિયા પર કમળાપુર ગામે મંડળીમાં 2015 માં મારામારીનો ગુન્હો નોંધાયો હતો. જેમાં કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યા છે.

  • PAAS નેતા દિનેશ બાંભણિયાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
  • 2015માં મારામારી કેસમાં નિર્દોષ જાહેર
  • દિનેશ બાંભણિયા વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધાયો હતો

PAAS નેતા દિનેશ બાંભણિયાને મારામારીના કેસમાં કોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવ છે. 2014 -15ના મારામારીના કેસમાં  પાસ નેતા દિનેશ બાંભણિયાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા કર્યા છે. 

કમળાપુર ગામ મંડળીમાં કરી હતી મારામારી
2015 માં PAAS નેતા દિનેશ બાંભણિયાએ કમળાપુર મંડળીમાં મારામારી કરી હોવાના આક્ષેપસહ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.પોતાના જ ગામ કમળાપુરમાં મારામારી બદલ પોલીસ દ્વારા દિનેશ બાંભણિયા વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધાયો હતો. આ કેસ ચાલી જતાં પાટીદાર નેતા દિનેશ બાંભણિયાને કોર્ટે . નિર્દોષ ઠેરવ્યા છે.

અગાઉ કરી હતી પાટીદાર નેતાઓ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી
આ અગાઉ પાટીદાર અનામત આંદોલનના નેતા દિનેશ બાંભણિયાએ ટ્વિટર થકી જાહેરાત કરી પાટીદાર નેતાઓ ચૂંટણી લડશે. તેમ જણાવ્યું હતું.  દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજકીય માહોલ વચ્ચે પાટીદાર અગ્રણીયો દ્વારા 2015 અને 2017 સુધી જે આંદોલનો કરાયા તેને લઈને હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આથી પ્રાથમિક 25 નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે.જેની સંખ્યામાં આગામી સમયમાં વધારો પણ થઇ શકે છે તેમ જણાવાયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ