ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેતરની જમીનમાં જ વોટર પાર્ક ઊભો કરી દેવાયો, તંત્ર દોડતું થઇ ગયું, ફટકારાઇ નોટિસ

photo-story

5 ફોટો ગેલેરી

ભારે કરી / ખેતરની જમીનમાં જ વોટર પાર્ક ઊભો કરી દેવાયો, તંત્ર દોડતું થઇ ગયું, ફટકારાઇ નોટિસ

Last Updated: 02:08 PM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભરૂચના કરમાડ વાંશી રોડ પર નવા બનેલા વોટર પાર્કમાં વરસાદી કાંશના પાણીનો ઉપયોગ કરવામાં આવતા તંત્ર દ્વારા નોટિસ ફટકારી મંજૂરી માટેના જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી છે.

1/5

photoStories-logo

1. ખેતરની જમીનમાં ઉભું કરાયું છે વોટર પાર્ક

ભરૂચના કરમાડ ગામ નજીક ખેતરની જમીન પર વોટર પાર્ક ઉભું કરાયું છે, આ વોટર પાર્કમાં વોટરપાર્કમાં વરસાદી કાંસના પાણીના ઉપયોગ કરવામાં આવતો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કરમાડ વાંશી રોડ પરનો વોટર પાર્ક વિવાદમાં

ખેતરની જમીન પર વોટર પાર્ક બનાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થતા ભરૂચના કરમાડ વાંશી રોડ પરનો વોટર પાર્ક વિવાદમાં આવી ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. તંત્રએ નોટિસ ફટકારી

વરસાદી કાંસ નજીક મોટર મૂકી પાણી વોટર પાર્કમાં લેવાતું હતું, ત્યારે આ અંગે તંત્રએ નોટિસ ફટકારીને મંજૂરી માટેના દસ્તાવેજોની ચકાસણી કરી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ગંદા પાણીથી વોટર પાર્ક ધમધમતું

તંત્રની તપાસમાં ખુલાસો થયો છે કે વોટર પાર્ક ગંદા પાણીથી ધમધમતું હતું. ત્યારે પાણીનો ઉપયોગ કરવા માટે રસ્તાને પણ નુકસાન પહોંચાડ્યાનો ખુલાસો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. જાહેર માર્ગને પણ પહોંચાડ્યું નુકસાન

વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ કરવા માટે થઈને જાહેર માર્ગને પણ નુકસાન પહોંચાડ્યું, જે અંગે પણ તંત્રએ નોટિસ ફટકારી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Water Park in Farm Bharuch Administration Bharuch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ