બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / berhampur university odisa assistant professor beaten by his wife watch video

વાયરલ / પત્નીએ પ્રોફેસર સાહેબને ક્લાસમાં ઘૂસીને ચંપલે ચંપલે માર્યા, બારીમાંથી VIDEO ઉતરતા રહ્યા લોકો

Arohi

Last Updated: 05:49 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બરહમપુર યુનિવર્સિટીના એક આસિસ્ટન્ટ પ્રોફેસરની તેમની પત્નીએ યુનિવર્સિટી કેમ્પસમાં ખૂબ ધોલાઈ કરી. ચપ્પલોથી પોતાના પ્રોફેસર પતિની ધોલાઈ કરતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
  • પ્રોફેસર પતિની પત્નીએ કરી નાખી ધોલાઈ 
  • યુનિવર્સિટી કેમ્પસમાં ઘુસીને કરી ધોલાઈ 

ચપ્પલોથી પીટાતા પ્રોફેસરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ  થઈ રહ્યો છે. એક વીડિયોમાં પત્ની બંધ રૂમમાં પોતાના પ્રોફેસર પતિને ચપ્પલોથી મારી રહી છે. જેની ધોલાઈ થઈ રહી છે તે વ્યક્તિ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના સહાયક પ્રોફેસર છે. આ વીડિયો ઓડિશાના ગંજામ જિલ્લાના બરહમપુરા યુનિવર્સિટીનો છે. પ્રોફેસરની તેમની પત્નીએ યુનિવર્સિટી કેમ્પસમાં જ ખૂબ ધોલાઈ કરી નાખી. 

પત્નીએ કરી નાખી ચપ્પલથી ધોલાઈ 
બરહમપુર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના સહાયક પ્રોફેસર અનિલ કુમાર તિરિયાની યુનિવર્સિટી કેમ્પસની અંદર જ પત્નીએ ચપ્પલથી ધોલાઈ કરી દીધી. મારપીટની આ ઘટના શનિવારે સવારે લગભગ 11.30 વાગ્યાની છે. સહાયક પ્રોફેસર અનિલ કુમાર તિરિયા પોતાના રૂમમાં હતા. 

ત્યારે જ અચાનક તેમની પત્ની રૂમમાં આવી અને રૂમને અંદરથી બંધ કરી દીધો. રૂમ બંધ કરી અનિલની પત્નીએ તેને ગાળો આપતા મારવાનું શરૂ કરી દીધુ. ખૂબ ગુસ્સામાં મહિલાએ પ્રોફેસર પતિ પર ચપ્પલોનો વરસાદ કર્યો. 

કોઈએ બારીમાંથી બનાવ્યો વીડિયો 
રૂમની અંદરથી બૂમો પાડવાનો અવાજ સાંભળ્યા બાદ યુનિવર્સિટીમાં રહેલા બીજા કર્મચારી રૂમ ખોલવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ રૂમ અંદરથી લોક હતો. ત્યાં જ કોઈએ રૂમની બારીમાંથી પ્રોફેસરની ધોલાઈનો વીડિયો બનાલી લીધો.  

જેમાં પ્રોફેસર અનિલ પોતાની પત્નીની મારથી બચતા આમ તેમ ફરતા જોવા મળી રહ્યા છે. જોત જોતામાં જ પ્રોફેસરની ધોલાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ