બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Bengal polls: After BJP releases list, two candidates refuse to contest, say they never joined party

બંગાળ ચૂંટણી / ભાજપની ફજેતી થઈ : ન પાર્ટી જોઈન કરી, ન ટિકિટ માંગી છતાં ઉમેદવાર જાહેર, TMCએ ઉડાવી મજાક

Hiralal

Last Updated: 02:42 PM, 19 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળ માટે ટિકિટ વિતરણ ભાજપ માટે માથાનો દુખાવો બન્યું છે. ભાજપના લિસ્ટમાં સામેલ 2 ઉમેદવારોએ ચૂંટણી લડવાનો જ ઈન્કાર કરી દીધો છે.

 

  • ટીએમસીના 2 નેતાઓએ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાનો ઈનકાર 
  • ભાજપને ફજેતી થઈ, અમિત શાહને હોમવર્ક કરવાની ટીએમસી નેતાની શિખામણ 
  • ભાજપે બન્નેને ટિકિટ આપી હતી


ચૌરિંગ બેઠકના ઉમેદવાર શિખા મિત્રાએ જણાવ્યું કે તેમને ટિકિટ માગી જ નથી. આ મુદ્દે ભાજપ પર કટાક્ષ કરતા ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ ગૃહમંત્રી અમિત શાહને હોમવર્ક કરવાની શિખામણ આપી

ભાજપે ચૌરિંગી બેઠક પર કોંગ્રેસના પૂર્વ દિવંગત નેતા સોમન  મિત્રાની પત્ની શિખા મિત્રાને ટિકિટ આપી હતી પરંતુ તેમણે ચૂંટણી લડવાનો જ ઈન્કાર કરી દીધો. 

હું કોંગ્રેસ સાથે છું અને રહીશ-શિખા મિત્રા
શિખા મિત્રાએ પત્રકારોને જણાવ્યું કે હું ક્યાંયથી ચૂંટણી લડી રહી નથી. મારી મરજી વગર મારા નામની જાહેરાત કરવામાં આવી. હું ભાજપમાં સામેલ થવાની નથી. મને તો એ જ ખબર પડતી નથી કે ભાજપે મને ઉમેદવાર કેવી રીતે બનાવી. તેમણે કહ્યું કે હું તો કોંગ્રેસ સાથે છું અને તેની સાથે જ રહેવાની છે. ભાજપમાં સામેલ થવાનો કોઈ ઈરાદો નથી. હું રાજનીતિમાં આવવા જ માગતી નથી. ભાજપે ટીએમસી ધારાસભ્ય માલા સાહાના પતિ તરુણ સાહાને પણ કાશીપુર બેલગછિયાથી ટિકિટ આપી હતી. પરંતુ તેમણે પણ ચૂંટણી લડવાની ધરાર ના પાડી દીધી છે. તરુણે કહ્યું કે મેં પહેલેથી ભાજપને જાણ કરી દીધી હતી. જોકે ભાજપ તરફથી સાહાને મનાવવાની કોશિશ ચાલુ છે.

અમિત શાહે હોમવર્ક કરવાની જરુર છે-મોઈત્રા
ભાજપ ઉમેદવારો દ્વારા ચૂંટણી લડવાના ઈન્કાર બાદ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ કટાક્ષ કરતા ટ્વિટ કર્યું કે ખાખીના નિકરમાં પણ ગૂંગળામણ થઈ રહી છે. ભાજપે છેવટે 2 અઠવાડિયા બાદ બંગાળ ઉમેદવારોના નામની જાહેરાત કરી અને જેમના નામ લિસ્ટમાં છે તેમનું કહેવું છે કે તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાના નથી અને ભાજપની ટિકિટ પણ લેવા માગતા નથી. મિસ્ટર શાહ, તમારે થોડું હોમવર્ક કરવાની જરુર છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ