બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / આરોગ્ય / benefits of drinking coriander water heart healthy strengthen digestive system

Health Tips / રોજ સવારે ખાલી પેટ પીવો આ મસાલાનું પાણી, પેટની ચરબી થઇ જશે ગાયબ! વજન પણ થશે કંટ્રોલ, જાણો ફાયદા

Manisha Jogi

Last Updated: 09:44 AM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મસાલાનું સેવન કરવું તે આરોગ્ય માટે ગુણકારી સાબિત થઈ શકે છે. પાચનતંત્ર માટે ખૂબ જ લાભકારી છે. ગેસ બ્લોટિંગ જેવી સમસ્યા દૂર થાય છે. ધાણાનું સેવન કરવાથી ત્વચા હેલ્ધી બને છે.

  • આ મસાલાનું સેવન કરવું તે આરોગ્ય માટે ગુણકારી
  • ગેસ બ્લોટિંગ જેવી સમસ્યા દૂર થાય છે
  • ત્વચા વધુ ગ્લોઈંગ બને છે

રસોડામાં રાખવામાં આવેલા મસાલા ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે. આ મસાલાનું સેવન કરવું તે આરોગ્ય માટે ગુણકારી સાબિત થઈ શકે છે. ભૂખ્યા પેટે ધાણાનું સેવન કરવું તે પાચનતંત્ર માટે ખૂબ જ લાભકારી છે. ગેસ બ્લોટિંગ જેવી સમસ્યા દૂર થાય છે. ધાણાનું સેવન કરવાથી ત્વચા હેલ્ધી બને છે. ભૂખ્યા પેટે ધાણાનું પાણી પીવાથી આરોગ્યને શું લાભ થાય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

બ્લડ શુગર કંટ્રોલ કરે છે- ભૂખ્યા પેટે ધાણાનું પાણી પીવું તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભકારી છે. ધાણામાં અનેક પ્રકારના પોષક તત્ત્વો રહેલા છે, જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. બ્લડ શુગરના દર્દીઓએ નિયમિતરૂપે ધાણાના પાણીનું સેવન કરવું જોઈએ. 

રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ- ધાણામાં અનેક પ્રકારના એન્ટીઓક્સિડેન્ટ રહેલા છે. જેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ધાણામાં વિટામીન એ તથા વિટામીન સીની સાથે અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે, જેનું સેવન કરવાથી શર્દી, કફ અને તાવથી છુટકારો મળે છે. 

હાર્ટ હેલ્ધી રહે છે- ધાણાનું પાણીનું નિયમિતરૂપે સેવન કરવાથી હાર્ટ મજબૂત બને છે અને હેલ્ધી રહે છે. નિયમિતરૂપે ધાણાનું સેવન કરવાથી ખરાબ કોલસ્ટ્રોલ ઓછો થાય છે. હાર્ટ એટેકનું જોખમ રહેતુ નથી. હાર્ટ હેલ્ધી રહે તે માટે નિયમિતરૂપે ધાણાના પાણીનું સેવન કરવું જોઈએ. 

વજન કંટ્રોલમાં રહે છે- ભૂખ્યા પેટે ધાણાના પાણીનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. કબજિયાત, ગેસ, બ્લોટિંગની સમસ્યાથી છુટકારો મળે છે. પેટની ચરબી ઓગળી જાય છે અને મેદસ્વીતા ઓછી થાય છે. 

સ્કિન વધુ ગ્લોઈંગ બને છે- ધાણામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. આ કારણોસર ધાણાના પાણીનું નિયમિતરૂપે સેવન કરવાથી ત્વચા ગ્લોઈંગ બને છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ