બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / BCCI Secretary Jai Shah announced that water supply will be free in the World Cup.

World Cup 2023 / હાશ! ટિકિટ ખરીદીને સ્ટેડિયમમાં જનારા ફેન્સને કંઈક તો રાહત મળી! જય શાહે પાણીને લઈને જુઓ શું એલાન કર્યું

Kishor

Last Updated: 06:19 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકો માટે પીવાના પાણીની વ્યવસ્થાને લઈને BCCI એ એક મોટી જાહેરાત કરી છે.

  • વર્લ્ડ કપ 2023ને લઈને ક્રિકેટ સશિકોમાં ભારે ઉત્સાહ 
  • BCCI એ એક મોટી જાહેરાત કરી 
  • સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકો માટે પીવાના પાણીની નિઃશુલ્ક વ્યવસ્થા

ક્રિકેટ રશીકો માટે મોટા તહેવાર સમાન વર્લ્ડ કપ 2023ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે પ્રથમ મેચ શરુ થાય તેની થોડી મિનિટો પહેલા જ BCCI એ એક મોટી જાહેરાત કરી હતી. BCCI સચિવ જય શાહએ જણાવ્યું કે સંપૂર્ણ વર્લ્ડ કપ દરમિયાન સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જે સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે.

જય શાહે એક ટ્વીટમાં લખ્યું કે...

જય શાહે એક ટ્વીટમાં લખ્યું કે હું આ જાહેરાત કરવામાં ખુબ જ ગર્વની લાગણી અનુભવું છું કે અમે સમગ્ર ભારતમાં સ્ટેડિયમમાં મેચ જોવા આવી રહેલા દર્શકો માટે ફ્રીમાં મિનરલ વોટર ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. પાણી પિતા રહો અને ગેમ એન્જોય કરતા રહો. આવો વર્લ્ડ કપ દરમ્યાન ક્યારેય ન ભૂલી શકનારી યાદો બનાવીએ.વર્લ્ડ કપ 2023ની આજથી શરૂઆત થઇ છે. પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ છે. ભારતીય ટીમની પ્રથમ મેચ 8 ઓક્ટોબર રવિવારે છે, જેમાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

ટોપ 4 ટીમ સેમી ફાઇનલમાં એન્ટ્રી કરશે

ઉલ્લેખનીય છે મે ભારતમાં યોજાઈ રહેલા આ વર્લ્ડ કપ 46 દિવસ સુધી ચાલશે. આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમ ભાગ લઇ રહી છે. 10 વિવિધ શહેરોમાં કુલ 48 મેચ યોજાશે. પ્રથમ સ્ટેજમાં રાઉન્ડ રોબિન પેટર્ન અંતર્ગત દરેક ટીમ અન્ય 9 ટીમ સાથે એક એક મેછ રમશે. ત્યારબાદ ટોપ 4 ટીમ સેમી ફાઇનલમાં એન્ટ્રી કરશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બર મના રોજ અમદાવાદમાં રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ