બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Baldev Desai, principal of BD High School in Patan, has gone viral

શરમજનક! / એકાંતમાં છતી થઇ પાટણના આચાર્યની કરતૂત, વાયરલ થયો રૂમમાંથી દુપટ્ટો બાંધી બહાર નીકળતી મહિલાનો Video

Dinesh

Last Updated: 08:52 AM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Patan News: પાટણની બી ડી હાઈસ્કુલના આચાર્ય બળદેવ દેસાઈનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને ચોતરફ ભારે ચર્ચા જગાવી છે.

પાટણમાં શૈક્ષણિક ક્ષેત્ર ઉચ્ચ ઓળખ ધરાવતી બી ડી હાઈસ્કુલના આચાર્ય ભારે ચર્ચામાં આવ્યા છે. અત્રે જણાવીએ કે, ચર્ચામાં આવવાનું કારણ એક વીડિયો છે. 

વાંચવા જેવું: 'કોંગ્રસના ઉમેદવારની ડિપોજીટ જપ્ત થશે' અર્જુન મોઢવાડિયાના આકરા પ્રહાર

આચાર્યનો વીડિયો થયો વાયરલ
બી ડી હાઈસ્કુલના આચાર્યનો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયામાં જોઈ શકાય છે કે, આચાર્ય જે રૂમમાં હોય છે તે રૂમમાંથી મોઢે દુપટ્ટો બાંધેલી મહિલા બહાર આવતી દેખાય છે. જે મહિલા બહાર નીકળે છે તેના પહેલા આચાર્ય દરવાજો બરાબર બંધ છે કે કેમ તે જોવે છે તેમજ આજુ બાજુ નજર કરી દરવાજો બંધ કરીને રૂમમાં જતા રહે છે. જે બાદ થોડા સમય પછી તે રૂમમાંથી એક મહિલા બહાર નીકળે છે. જણાવીએ કે, બળદેવ દેસાઈ નામના આચાર્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ ખૂબ જ થઈ રહ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ