બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Bad news for those who are fond of Pani Poori in Ahmedabad. What is the report of the corporation?

અમદાવાદ / અમદાવાદીઓ પાણીપુરી ખાવા જતા પેલા આ રિપોર્ટ વાંચી લેજો, થયો ચોંકાવનારો ખુલાસો

Mehul

Last Updated: 09:13 PM, 1 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં મહાનગર પાલિકાએ એકત્રિત કરેલા કેટલાક સેમ્પલનું તારણ.પેકેજ્ડ ડ્રીન્કીંગ વોટર-પાણીપુરી દુષિત મળ્યાં

  • નવરંગપૂરા,સેટેલાઈટ,પ્રેરણાતીર્થમાં ચેતજો 
  • સ્વાદના ચટકા નોતરી શકે છે બીમારી 
  • મહાનગરપાલિકાના સેમ્પલ સર્વેનું તારણ  

અમદાવાદમાં  પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે.તેવામાં એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પાણીપુરીનું  કે પીવાનું પાણી ખરીદતા પહેલા સો વાર વિચારી લેજો.કારણકે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા પાણીપુરીના સેમ્પલમાં પ્રદૂષિત પાણી હોવાનું સામે આવ્યુ છે તો પેકેજડ ડ્રિંકિંગ વોટર માં પણ શુદ્ધ પાણી ને બદલે બેક્ટેરિયા વાળુપાણી.હોવાનું સામે આવ્યું છે.

નવરંગ પૂરા સેટેલાઈટ,પ્રેરણાતીર્થનાં સેમ્પલ દુષિત   
 
અમદાવાદના ખૂણે-ખાંચરે પાણીપુરીના ખુમચા વાળાઓ ઉભા હોય છે.અને ગૃહિણીઓના ટોળા લહેજતથી પાણીપુરી આરોગવાના દૃશ્યો હવે સરળતાથી જોઈ શકાય છે. એક તો કોરોનાનો ભય ઓસરી ગયો છે,બીજું તહેવારોમાં ખરીદી કરવા સાથે થોલું હળવું આરોગવાની માનસિકતા પણ હોય શકે. પરંતુ,આ લહેજત પાછળથી તમને બીમાર પણ પાડી શકે છે.અમદાવાદ મહા નગરપાલિકાએ છેલ્લા બે મહિનામાં એક સેમ્પલ સર્વે કર્યો. આ સર્વેમાં મહાપાલિકાએ જુદી-જુદી વસ્તુઓના મળીને લગભગ 460 સેમ્પલ્સ એકત્રિત કર્યા. જેમાંથી 421ના પરિણામ મળ્યા હતા. આ પરિણામમાં  જે તથ્ય સામે આવ્યું એ પણ ચોકાવનારું હતું. 421 સેમ્પ્લમાંથી 10 તો મિસ બ્રાંડ આવ્યા .જ્યારે પાંચને અસુરક્ષિત જાહેર કર્યા છે. આ પાંચમાં 3 નમૂના પાણીપુરીના છે. સેટેલાઈટ વિસ્તારમા જગદીશ શાહ પકોડી સેન્ટર તેમજ નવરંગપુરાની આર કીશનની પાણીપુરીનુ  પાણી પ્રદુષિત એટલેકે બેક્ટેરિયા વાળું હતું.તો પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા ભાવનાબહેનનની પાણીપુરીની  ચટણીમાં કલર હતો

Make Special And tasty Panipuri with different chutney at Home, Simple Recipe


જીભના ચટકા પર રાખો કાબૂ 

હવે તહેવારોની મોસમ સાથે અમદાવાદના નાગરીકો બહાર ખરીદી માટે નિકળ્યાં છે.એક તરફ વકરતો રોગચાળો અને બીજી તરફ તમારા સ્વાદના ચટકાને કાબુમાં નહિ રાખો તો તમને બીમાર થતા કોઈ નહિ બચાવી શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ