બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

VTV / મનોરંજન / ayushmann support to rhea chakraborty

Troll / આયુષ્માને કર્યો રિયાને સપોર્ટ, તો બોલિવૂડના આ ખાને કહ્યું તારી ફિલ્મ આવશે ત્યારે પબ્લિક જડબાતોડ જવાબ આપશે

Kinjari

Last Updated: 01:55 PM, 10 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હંમેશા લોકોનો પ્રેમ પામવામાં સફળ રહેલો અભિનેતા એટલે આયુષ્માન ખુરાના પરંતુ પહેલીવાર આયુષ્માનને ફેન્સનો ગુસ્સો સહન કરવો પડી રહ્યો છે તે પણ રિયા ચક્રવર્તીના કારણે. આયુષ્માને રિયાની એક પોસ્ટ પર હાર્ટબ્રોકન ઇમોજી પોસ્ટ કર્યુ છે જેના કારણે ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યાં છે.

  • આયુષ્માન ખુરાના થયો ટ્રોલ
  • રિયાને સપોર્ટ કરવા જતા થયો ટ્રોલ
  • ટ્વિટ માટે જાણીતો છે આયુષ્માન

એક આઉટસાઇડર હોવા છતાં સુશાંતના કેસ પર અત્યાર સુધી તે કંઇ બોલ્યો નથી તેને લઇને પણ તેને ટ્રોલ કરવામાં આવ્યો છે. આયુષ્માન પર નિશાનો સાધવામાં કમાલ આર ખાન પણ પાછળ નથી. તેમણે કહ્યું છે કે, રિયાને એટલા માટે સપોર્ટ કરી રહ્યો છે કારણકે તેને બોલિવૂડમાં સર્વાઇવ કરવું છે. તે #YRFનો કલાકાર છે. સુશાંત તેનો કોમ્પિટીટર હતો, તમારી ફિલ્મ પણ રિલીઝ થશે, ઓલ ધ બેસ્ટ. 

 

 

લોકોએ આયુષ્માન પર ગુસ્સો ઉતાર્યો છે જેમાં કેટલાક લોકોએ લખ્યું કે, તમે પણ ધ્યાન રાખજો આઉટસાઇડર જ છો તો બીજા યુઝરે લખ્યું કે મારી તો બોલિવૂડના મૂવિઝ જોવાની ઇચ્છા જ મરી ગઇ છે. 

 

 

ઇડીએ પૂછપરછ કરતી વખતે ઘણા સવાલ પૂછ્યા તેના જવાબ રિયા પાસે ન હતા જેમકે તેનો ઇન્કમટેક્સ રિટર્ન અને ખર્ચ શું બતાવે છે. રિયાએ જે 2 ફ્લેટ ખરીદ્યા છે તેના ડોક્યુમેન્ટ ક્યાં છે. 

 

 

આવા ઘણા બધા સવાલોના જવાબ રિયા પાસે નથી, જેથી આ મુદ્દો પ્લાન્ડ મર્ડર તરફ ધકેલાઇ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ