કોવિડ 19 / ભારતમાંથી આ દેશમાં જવા પર 5 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, થયો ભારે વિવાદ

australian-government-on-fire-over-threats-to-imprison-travelers-from-india-for-five-years-and-fine-of-66600-dollar

ભારતમાં કોરોના પ્રકોપ વધવાના લીધે અનેક દેશોએ ભારતીયોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. આ શ્રેણીમાં, ઑસ્ટ્રેલિયાએ આજે ​​એટલે કે 3 મે થી 14 મે સુધી ભારત આવતા મુસાફરો પર પણ અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ