બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

VTV / વિશ્વ / australia-us-india-and-japan-in-talks-to-establish-belt-and-road-alternative-report

NULL / OBOR મામલે ચાર દેશો સાથે મળીને ભારત હંફાવશે ચીનને

vtvAdmin

Last Updated: 05:59 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વન બેલ્ડ વન રોડ પ્રોજેક્ટથી ચીન એશિયા અને યુરોપને જોડવા માગે છે જોકે આ પછળના તેના બદઈરાદા ભારત ખુબ સારી રીતે જાણે છે.ચીનની વિસ્તારવાદી નીતિથી પરિચિત ભારત પહેલા જ આ પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાવી દીધો છે.ત્યારે ભારતે ચીનના આ પ્રોજેક્ટ માટે નવો જ માસ્ટર પ્લાન બનાવી રાખ્યો છે. જે લગભગ તૈયાર થઈ ગયો છે.ચીનના આ પ્રોજેક્ટ સામે ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા અને જાપાને હાથ મિલાવ્યો છે.ચારેય દેશો ભેગા મળીને એક એવું માળખું તૈયાર કરશે જે ચીનના OBOR પ્રોજેક્ટનો જવાબ હશે.

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા જે ભારતનું પાર્ટનર છે તેણે પણ ભારતના આ પ્રયાસોમાં ભાગીદારી દર્શાવી છે. જોકે ઓસ્ટ્રેલિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર હજી આ પ્લાન સંપૂર્ણ રીતે તૈયાર થયો નથી. આમ છતાં ઓસ્ટ્રેલિયન પીએમ મેક્લમ ટર્નબુલ તેમની અમેરિકા મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ મુદ્દે ચર્ચા કરશે. 

આ નવો પ્રોજેક્ટ વન બેલ્ટ વન રોડને ટક્કર આપવાને બદલે તેનો ઉતકૃષ્ટ વિકલ્પ બનશે.તો આ તરફ જાપાન પણ OBORનો મુકાલબો કરવા માટે તૈયાર છે.જાપાન તેની ફ્રી એન્ડ ઓપન ઇન્ડો પેસેફિક યોજનાને પ્રમોટ કરવા માટે ડેવલપમેન્ટ ફંડનો ઉપયોગ કરી શકે છે. જાપાનનો આ પ્રોજેક્ટ ચીનના OBOR પ્રોજેક્ટને સીધી ટક્કર આપશે.  

મહત્વનું છે કે વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ  એશિયા આફ્રિકા મધ્ય પૂર્વ અને યુરોપના દેશોને રોડ દ્વારા જોડે છે.આ પ્રોજેક્ટ દ્વારા ચીન વિશ્વના 60થી વધુ દેશો સાથે વેપારી સંબંધો કેળવી શકશે.પ્રોજેક્ટ પાકિસ્તાન હસ્તક કશ્મીરમાંથી પણ પસાર થાય છે જેને લઈને ભારતે વિરોધ નોંધાવ્યો છે.જે બાદ ભારત પણ વિવિધ દેશો સાથે મળીને OBORના વિકલ્પ તરીકે વિવિધ પરિયોજનાઓ પર કામ કરી રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ