Video / લોકગાયિકા કાજલ મહેરિયા પર હુમલાની ઘટના, Videoમાં અપશબ્દો બોલી રહ્યા છે કાજલ

મળ્યા માના આશિર્વાદ ફેમ જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા પર હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ હુમલાની ઘટના મહેસાણાના મોઢેરામાં બની હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ