બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / ધર્મ / Astrology: Never keep these 6 things in your wallet otherwise maa laxmi will get annoyed

જ્યોતિષ શાસ્ત્ર / પાકીટમાં ભૂલથી પણ ન રાખતા આ 6 વસ્તુ, નહીંતર આવશે કંગાળીના દ'હાડા, રૂપિયા રૂપિયા માટે તરસી જશો

Vaidehi

Last Updated: 06:04 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં ધન સ્થાન માટેનાં કેટલાક ચોક્કસ નિયમો છે જે અનુસાર કેટલીક વસ્તુઓને ભૂલથી પણ પર્સમાં ન રાખવું જોઈએ નહીંતર લક્ષ્મીજી નારાજ થઈ શકે છે.

  • જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં ધન સ્થાનને લઈને નિયમો છે
  • કેટલીક વસ્તુઓને પોતાના પર્સમાં ભૂલથી પણ ન રાખવું
  • લક્ષ્મી નારાજ થશે અને નકારાત્મકતા પણ વધશે

પર્સ કે વોલેટમાં લક્ષ્મીજી વિરાજમાન હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં ધન સ્થાન માટે કેટલાક નિયમો આપવામાં આવ્યાં છે જે અનુસાર કેટલીક વસ્તુઓને ભૂલીને પણ પર્સમાં ન મૂકવી જોઈએ. જો તમે પણ આ વસ્તુઓને પર્સમાં રાખો છો તો ચેતી જજો કારણકે તેનાથી તમારું દુર્ભાગ્ય વધી શકે છે. પર્સમાં રૂપિયો ટકશે નહીં અને આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગશે.

પર્સમાં કઈ વસ્તુઓને  ન રાખવી?

  1. પર્સમાં નોટને ક્યારેટ પણ વાળીને ન રાખવી. ફાટેલી નોટોને ખર્ચ કરી દેવી જોઈએ. આવી નોટો પર્સમાં રાખવાથી પૈસા ટકતા નથી અને માતા લક્ષ્મી નારાજ પણ થઈ જાય છે. ફાટેલી નોટોને રાખવાથી દુર્ભાગ્ય વધે છે.
  2. પર્સમાં ક્યારેય પણ કોઈ દેવી-દેવતા કે મનુષ્યનો ફોટો ન રાખવો. તેનાથી વાસ્તુ દોષ થાય છે. પર્સને માતા લક્ષ્મીનું સ્થાન માનવામાં આવે છે.
  3. પોતાના પર્સમાં કોઈપણ પ્રકારનાં બિલ ન રાખવા. વ્યાજે લીધેલા પૈસા પણ પર્સમાં ન રાખવા જોઈએ. માન્યતા અનુસાર આવું કરવાથી તમારા પર ઋણનું ભારણ વધે છે અને આર્થિક સ્થિતિ પણ ખરાબ થાય છે.
  4. પર્સમાં ક્યારેય પણ મૃત વ્યક્તિનો ફોટો ન મૂકવો. આવું કરવાથી તમારા પર વ્યાજનું ભારણ વધે છે. 
  5. પર્સમાં ચાકૂ, બ્લેડ, ચોકલેટ, દવા જેવી વસ્તુઓ પણ ન રાખવી. તેનાથી નકારાત્મકતા ફેલાય છે જેનાથી તમારું ધન સ્થાન પણ પ્રભાવિત થાય છે.
  6. પર્સની અંદર ક્યારેય પણ ચાવી ન રાખવી. આવું કરવાથી બિઝનેસમાં ધનનું નુક્સાન થઈ શકે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ