બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / asia cup 2023 rohit sharma virat kohali jersey will have pakistans name on it

Asia cup 2023 / વિરાટ કોહલી, રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાની જર્સી પર હશે પાકિસ્તાનનું નામ, મોટો વિવાદ થાય તેવી શક્યતા

Arohi

Last Updated: 10:46 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023: એશિયા કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમની પહેલી મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાનની સાથે થશે. આ મેચ પહેલા જ એક વિવાદ ઉભો થઈ ચુક્યો છે. હકીકતે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ છપાયેલું હશે.

  • 2 સપ્ટેમ્બરે છે ભારત પાકિસ્તાનની પહેલી મેચ 
  • ટીમ ઈન્ડિયાની જર્સી પર હશે પાકિસ્તાનનું નામ? 
  • ટીમ ઈન્ડિયાની જર્સીને લઈને વિવાદ થાય તેવી શક્યતા 

Asia Cup 2023ની શરૂઆત આ મહિને 30 ઓગસ્ટે થવા જઈ રહી છે. પાકિસ્તાનની મેજબાનીમાં ટૂર્નામેન્ટને હાઈબ્રિડ મોડલ પર રાખવામાં આવશે. એટલે કે અમુક મેચ પાકિસ્તાનમાં આયોજીત કરવામાં આવશે. જેમાં ટીમ ઈન્ડિયા ભાગ નહીં લે અને અમુક મેચ શ્રીલંકા રમાશે જ્યાં ભારત રમશે. આ વચ્ચે એક એવી ખબર સામે આવી છે જેનાથી વિવાદ ઉભો થઈ શકે છે. હકીકતે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ હશે.

ટીમ ઈન્ડિયાની જર્સી પર હશે પાકિસ્તાનનું નામ
રિપોર્ટ અનુસાર આવું પહેલી વખત થશે જ્યારે ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ લખેલું હશે. જેના પાછળનું મોટું કારણ એ છે કે એશિયા કપની યજમાની પાકિસ્તાનની પાસે છે. એવામાં જર્સી પર એશિયા કપના લોગોની નીચે પાકિસ્તાન લખેલું હશે. કારણ કે એશિયા કપ કે પછી આઈસીસી ઈવેન્ટમાં યજમાન દેશનું નામ જર્સી પર લખવામાં આવે છે. 

પાકિસ્તાનમાં ફક્ત 4 મેચ 
એશિયા કપ 2023ને લઈને ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની વચ્ચે લાંબા સમય સુધી વાદ-વિવાદ ચાલ્યો. BCCIએ સ્પષ્ટ રીતે પાકિસ્તાનની યાત્રા કરવાનો ઈનકાર કરી દીધો હતો. એવામાં ટૂર્નામેન્ટને કોઈ ન્યૂટ્રલ વેન્યૂ પર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જોકે પાકિસ્તાન તેના માટે તૈયાર ન થયું પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલના હસ્તક્ષેપ બાદ હાઈબ્રિડ મોડલ નક્કી કરવામાં આવ્યું. 

એવામાં પાકિસ્તાનમાં એશિયા કપની ફક્ત ચાર મેચ જ રમવામાં આવશે. જ્યારે 13 મેચ શ્રીલંકામાં રમાશે. પાકિસ્તાનને પણ હાઈબ્રિડ મોડલને માનવું પડ્યું. કારણ કે જો આવું ન થાત તો ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટથી બહાર થઈ શકતી હતી. 

2 સપ્ટેમ્બર ભારત-પાકિસ્તાનની ટક્કર
એશિયા કપની શરૂઆત 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને નેપાળની વચ્ચે મેચથી થશે. જ્યાં જ ભારત અને પાકિસ્તાનની ટક્કર 2 સપ્ટેમ્બરે થવા જઈ રહી છે. બન્ને ટીમો શ્રીલંકાના કેન્ડીમાં આ મેચ માટે મેદાન પર ઉતરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ