બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / arun govil says ramayana must be included in our curriculum because there is no justification

મનોરંજન / "રામાયણને સ્કૂલના અભ્યાસક્રમમાં શામેલ કરો, આ ફક્ત સનાતન ધર્મની વાત નથી", TVના 'રામ' અરૂણ ગોવિલની સરકારને સલાહ

Arohi

Last Updated: 04:23 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arun Govil Ramayana: ભગવાન રામનું પાત્ર નિભાવીને ફેમસ થયેલા એક્ટર અરૂણ ગોવિલનું કહેવું છે કે બાળકોને રામાયણ જરૂર ભણાવવી જોઈએ. આ સ્કૂલ-કોલેજમાં સિલેબસમાં શામેલ કરવામાં આવી જોઈએ.

  • રામાયણને સ્કૂલ સિલેબસમાં કરો શામેલ 
  • અરૂણ ગોવિલની સરકારને સલાહ 
  • રામાયણ બધા માટે જીવન દર્શન 

રામાનંદ સાગરની સીરિયલ 'રામાયણ'માં રામનું પાત્ર નિભાવીને લોકપ્રિયતા મેળવનાર એક્ટર અરૂણ ગોવિલ આજે પણ ચર્ચામાં છે. એક્ટરનું કહેવું છે કે રામાયણ બધા માટે જીવન દર્શન છે. તેને અભ્યાસક્રમમાં શામેલ કરવી જોઈએ. દરેક બાળકને સ્કૂલ અને કોલેજમાં તેને ભણાવવું જોઈએ. 

અરૂણ ગોયેલને સવાલ કરવામાં આવ્યો કે સનાતની રાષ્ટ્ર કે હિંદૂ રાષ્ટ્ર માટે તમે ઈચ્છશો કે દરેક યુનિવર્સિટીમાં રામાયણ ભણાવવી જોઈએ? તેના જવાબમાં 66 વર્ષના એક્ટરે કહ્યું, "રામાયણ આપણા અભ્યાસક્રમમાં જરૂર હોવી જોઈએ."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arun Govil (@siyaramkijai)

'રામાયણ આપણું જીવન દર્શન'
અરૂણે તેનું કારણ પણ જણાવ્યું, તેમણે કહ્યું, "તેમને એકદરથી ધાર્મિક કહી દેવું કોઈ ઔચિત્ય નથી. જસ્ટિફાઈ નથી. રામાયણ આપણું જીવન દર્શન છે. રામાયણ આપણને એવું બતાવે છે કે ફક્ત આપણે જ નહીં બધાને તેના જેવું બનવું જોઈએ."

વધુ વાંચો: એનિમલ ફિલ્મના ડિરેક્ટર સંદીપે આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવને માર્યો ટોણો, તો સામે મળ્યો આવો જવાબ

ઘણુ બધુ શિખવાડે છે રામાયણ 
એક્ટરે આગળ કહ્યું કે રામાયણ શિખવાડે છે કે સંબંધ કઈ રીતે નિભવવા જોઈએ. લોકોમાં કેટલું ધૈર્ય હોવું જોઈએ. તે કહે છે, "સંબંધ કેવા હોવા જોઈએ. ધૈર્ય કેટલું હોવું જોઈએ. વ્યક્તિ શાંતિ કેવી રીતે મેળવી શકે છે. આ બધા માટે છે. ફક્ત સનાતની લોકો માટે નથી."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ