બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / મનોરંજન / બોલિવૂડ / Arbaaz Khan shared the latest pictures of the wedding, the whole 'Khan family' appeared in one frame

ગપશપ / અરબાઝ ખાને શેર કરી લગ્નની લેટેસ્ટ તસવીરો, પિતા સલીમ અને ભાઈ સલમાન સાથે એક ફ્રેમમાં દેખાયો આખો 'ખાન પરિવાર'

Megha

Last Updated: 11:34 AM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ અને મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યા છે એવામાં અભિનેતાએ હાલ તેના લગ્નની કેટલીક નવી તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.

  • અરબાઝ ખાને રવિવારે કઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યા છે.
  • હવે આ નિકાહની તસવીરો ધીમે ધીમે સામે આવી રહી છે.
  • તસવીરોમાં અરબાઝ અને શૂરા સાથે આખો ખાન પરિવાર જોવા મળ્યો.

બૉલીવુડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાને રવિવારે મુંબઈના બાંદ્રામાં મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યા છે. અરબાઝે તેની બહેન અર્પિતા ખાનના ઘરે લગ્ન કર્યા હતા અને હવે લગ્નની તસવીરો ધીમે ધીમે સામે આવી રહી છે અને અભિનેતાએ પોતે તેના લગ્નની તસવીરો શેર કરી છે જેમાં આખો ખાન પરિવાર જોવા મળી રહ્યો છે.  

મલાઈકા અરોરા સાથેના અરબાઝ ખાનના 19 વર્ષ જૂના લગ્નજીવનના તૂટવાના સમાચારે તેમના ચાહકોને ચોંકાવી દીધા હતા. જો કે હવે મલાઈકા અને અરબાઝે જીવનમાં આગળ વધતા પોતાનો રસ્તો પસંદ કર્યો છે. આવી સ્થિતિમાં હવે છૂટાછેડાના 6 વર્ષ બાદ અરબાઝે તેની ગર્લફ્રેન્ડ શુરા ખાન સાથે લગ્ન કર્યા છે. તેમના નિકાહ સમારોહના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે અરબાઝે તેના નિકાહના ઘણા ફોટા પણ શેર કર્યા છે.

આ તસવીરોમાં અરબાઝ અને શુરા સાથે આખો ખાન પરિવાર સ્ટેજ પર બેઠો જોવા મળે છે. સાથે જ સામે બેઠેલા કાઝી નિકાહ કરાવી રહ્યા છે. ફોટામાં સલમાન ખાન, અલવીરા, સલીમ ખાન અને સલમા ખાન કાઝી અને કપલ સાથે જોવા મળે છે. અરબાઝે આ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું કે, 'આ તું છે, આ હું છું અને આ આપણે.' 

અરબાઝ અને શુરા ખાનની લવસ્ટોરીની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેની મુલાકાત ફિલ્મ 'પટલા શુક્લા' ના સેટ પર થઈ હતી. અરબાઝે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે, જ્યારે શુરા મેકઅપ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ સાથે જોડાયેલી છે. આ ફિલ્મના સેટ પર બંને મિત્રો બન્યા અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જો રિપોર્ટ્સનું માનીએ તો બંને ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા અને હવે આખરે બંનેએ નિકાહ કરી લીધા છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ