બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / apple done partnership with tata group to assemble apple iphone 15 in India

iPhone 15 / હવે iphone પર મળશે ટાટાનો ભરોસો, લોન્ચ થશે પહેલો મેક ઈન ઈન્ડિયા ફોન, પાર્ટનરશિપનું એલાન

Vaidehi

Last Updated: 06:20 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

APPLEએ ભારતમાં Iphone 15 વર્ઝનનો ફોન બનાવવા માટે Tata Groupની સાથે પાર્ટનરશિપ કરી છે. એટલું જ નહીં એપલ આ Make in India ફોનને આ વર્ષનાં અંતમાં લોન્ચ કરશે.

  • Appleએ ભારતમાં Iphone15નું વર્ઝન બનાવવા કરી પાર્ટનરશીપ
  • Tata group આ વખતે કરશે આઈફોનનું એસેમ્બિલિંગ
  • અન્ય કંપનીઓ સાથેની ભાગેદારીમાં તૈયાર કરશે નવું વર્ઝન

ટાટા ગ્રુપે મીઠું, સોઈ, પ્લેન વગેરે બાદ હવે બેંગલૂરુમાં એપલનાં Iphone બનાવવાની શરૂઆત કરી દીધી છે. હવે દેશમાં થોડા જ સમયમાં પહેલો મેક ઈન ઈન્ડિયાનો ફોન લોન્ચ થવા જઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર Appleએ ભારતમાં Iphone 15નું વર્ઝન ફોન બનાવવા માટે Tata Groupની સાથે પાર્ટનરશિપ કરી લીધી છે. એટલું જ નહીં એપલની આ નવી સીરીઝનાં મેક ઈન ઈન્ડિયા ફોનને આ વર્ષનાં અંતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ પહેલાં ફોક્સકોન, પેગાટ્રોન અને લક્સશેર જેવી કંપનીઓ ભારતમાં Iphone એસેમ્બલ કરતી હતી પરંતુ હવે ટાટા ગ્રુપ આ રેસમાં આગળ આવ્યું છે.

ટાટા ગ્રુપ Iphoneનું કરશે એસેમ્બલિંગ
ટાટા ગ્રુપ ઈન્ડિયામાં એપલનાં આઈફોન બનાવનારી ચોથી કંપની હશે. Tata Groupએ Wistronની ભારતીય પ્રોડક્શન લાઈનનું સંપાદન પૂરું કરી દીધું છે જ્યાં Iphone 15 વર્ઝનનાં ફોનને એસેમ્બલ કરવામાં આવશે.

ચીન પર નિર્ભરતા ઓછી કરવા માંગે છે કંપની
ટાટા ગ્રુપ ભારતમાં એપલ માટે આઈફોન 15 અને 15 પ્લસને એસેમ્બલ કરશે. જો કે Appleનાં 2023 Iphone મોડેલનાં માત્ર 5% ભાગને જ કંપની એસેમ્બલ કરશે. બાકીનો હિસ્સો ફોક્સકોન, લક્સશેર અને પેગાટ્રોનની તેમાં પ્રાથમિક ભાગેદારી જોવા મળશે. એપલે પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે તે ચીન પર પોતાની નિર્ભરતા ઓછી કરવા ઈચ્છે છે તેથી એપલ ભારતમાં આઈફોન બનાવવા પર ભાર આપી રહી છે.

થશે ડબલ ફાયદો
એપલે ચીનની જગ્યાએ ભારતને પસંદ કર્યું છે. તેનું કારણ છે કે ભારતમાં સ્માર્ટફોનનું એક ઘણું મોટું માર્કેટ છે. સાથે જ ભારત એક ટેક્નોલોજી સેક્ટરનાં રૂપમાં વિકસિત થઈ રહ્યું છે. તેવામાં આઈફોન 15નું ભારતમાં એસેંબલિંગ થવાથી ડબલ ફાયદો થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ