બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Announcement of Sports Minister Harsh Sanghvi in Assembly

ગાંધીનગર / ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા: ઈનામની રકમને લઇ ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત, જાણો શું

Dinesh

Last Updated: 03:23 PM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં ઈનામની રકમ વધારવાની વિધાનસભામાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, નેશનલ કક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં રૂ, 5.50 લાખ હતી તે 19 લાખ કરાઈ.

  • વિધાનસભામાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત  
  • ગિરનાર આરોહણ અને અવરોહણમાં ઈનામની રકમ વધારાઇ 
  • ઇનામની રકમ રૂ. 66 હજાર હતી તે 8.40 લાખ કરવામાં આવી 


વિધાનસભામાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત જાહેરાતા કરી છે. ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં ઈનામની રકમ વધારવાની જાહેરાત કરી છે. જેમાં ઇનામની રકમ રૂ. 66 હજાર હતી તે વધારી 8.40 લાખ કરવામાં આવી છે.

મંત્રી હર્ષ સંઘવીની ફાઈલ તસવીર

સમુદ્ર તરણ સ્પર્ધાની રકમ રૂ 2.20 લાખની કરાઈ
ગિરનાર આરોહ અને અવરોહણ સ્પર્ધામાં ઈનામને લઈ જુનાગઢના ધારાસભ્યએ આ અંગે વિધાનસભામાં રજુઆત કરી હતી. જેને લઈ રમતગમત મંત્રી હર્ષ સંઘવી સ્પાર્ધાની ઈનામી રકમમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નેશનલ કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં 5.50 લાખ હતી તે 19 લાખ કરાઇ છે. તેમજ સમુદ્ર તરણ સ્પર્ધાની રકમ રૂ 2.20 લાખની ઈનામી રકમ કરવામાં આવી છે.

ફાઈલ તસવીર

વિજેતાને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે
ભાઈઓને પાંચ હજાર અને બહેનોને 2200 પગથિયા ચડવાની સ્પર્ધા યોજાય છે. જેમાં પ્રથમ ક્રમાંકથી લઈ 10 નંબર સુધીના વિજેતાને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે, જે સમગ્ર બાબતને લઈ ધારાસભ્ય સંજય કોરડીયાએ વિધાનસભામાં ઈનામ વધારાની માંગ કરી હતી. જેને લઈ રમતગમત મંત્રી જાહેરાત કરી છે.

રાષ્ટ્રીય કક્ષામાં કેટલી રકમ વધારી

નંબર પહેલા હવે કેટલા મળશે
1 રૂ. 50000 રૂ. 100000
2 રૂ. 25000 રૂ. 85000
3 રૂ. 15000 રૂ. 55000
4 રૂ. 12500 રૂ. 55000
5 રૂ. 10000 રૂ. 40000

રાજ્યકક્ષામાં કેટલી રકમ વધારી

નંબર પહેલા હવે કેટલા મળશે
1 રૂ. 7000 રૂ. 50000
2 રૂ.3000 રૂ.40000
3 રૂ.2000 રૂ.30000

સમુદ્ર તરણ સ્પાર્ધમાં કેટલી સ્પર્ધા વધારી

નંબર પહેલા હવે કેટલા મળશે
1 રૂ. 74241 રૂ. 50000
2 રૂ.3000 રૂ.35000
3 રૂ.2000 રૂ.25000
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ