બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ભારત / Ankita Bhandari case nainital high court rejects the bail plea of the accused

અંકિતા હત્યાકાંડ / 'VIP ગેસ્ટ સાથે સેક્સ માણ', કેનાલમાં ધક્કો મારીને મારી, ગેંગરેપ પણ કર્યો, હોટલમાં હરણનું માંસ, શીંગડામાંથી ભસ્મ

Hiralal

Last Updated: 09:28 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના ઋષિકેશના વનંતરા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીના મર્ડર કેસના મુખ્ય આરોપી હોટલ માલિક પુલકિત આર્યની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.

  • ઉત્તરાખંડના ઋષિકેશના વનંતરા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીના મર્ડરનો કેસ
  • હાઈકોર્ટે હોટલ માલિક આરોપી પુલકિત આર્યની જામીન અરજી ફગાવી
  • પુલકિત આર્ય તેની  રિસેપ્શનિસ્ટ અંકિતા પર ગેસ્ટને વીઆઈપીએ સર્વિસ દેવા કર્યું હતું દબાણ
  • અંકિતાએ ગંદુ કામ કરવાની ના પાડતાં પુલકિતે ધક્કો મારીને કેનાલમાં ફેંકી દીધી હતી 

ઉત્તરાખંડના ઋષિકેશમાં સપ્ટેમ્બર 2022ના ચકચારી અંકિતા ભંડારી મર્ડર કેસના મુખ્ય આરોપી પુલકિત આર્યને મોટો ઝટકો લાગ્યો છે. નૈનીતાલ હાઈકોર્ટે પુલકિત આર્યની જામીન અરજી ફગાવી દેતાં તેને જેલમાં રાખવાનું યોગ્ય સમજ્યું છે. પુલકિત આર્ય ઋષિકેશના વનંતરા રિસોર્ટનો માલિક હતો. પુલકિત આર્યના રિસોર્ટમાં અંકિતા ભંડારી નામની 20 વર્ષની છોકરી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી પરંતુ તેને ખબર નહોતી કે તેનો માલિક ઉઠીને તેને ગેસ્ટ સાથે સેક્સ માણવાનું કહેશે અને તેની સાથે પણ દુષ્કર્મ કરશે. 

નૈનીતાલ હાઈકોર્ટે કહ્યું ગુનો ગંભીર જામીન ન મળી શકે
નૈનીતાલ હાઈકોર્ટને પુલિકત આર્યનો ગુનો ગંભીર લાગ્યો છે અને તેથી જામીન આપવાની સ્પસ્ટ ના પાડી દીધી છે. આ પછી આરોપી પુલકિત જેલમાં જ રહેશે. 

પાર્ટીઓમાં હરણનું માંસ પીરસાતું હતું 
પુલકિત આર્યના રિસોર્ટમાં હરણ અને અન્ય જંગલી પ્રાણીઓનો શિકાર કરીને પાર્ટીઓમાં માંસ પીરસવામાં આવતું હોવાનું સામે આવ્યું છે જંગલી પશુઓના શિંગડામાંથી ભસ્મ બનાવાતી હતી. આ પછી વન વિભાગે પણ તેની સામે કાર્યવાહી કરી છે. 

શું હતો કેસ 
પૌડી ગઢવાલ જિલ્લાના યામકેશ્વરમાં આવેલા ખાનગી રિસોર્ટ વનંતરામાં 19 વર્ષની  અંકિતા ભંડારી  રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. અંકિતા 18-19 સપ્ટેમ્બર દરમિયાન ગુમ હતી. પોલીસ અને એસડીઆરએફની ટીમોએ જિલ્લા પાવર હાઉસ નજીક શક્તિ કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેની લાશ શોધી કાઢી હતી. આ મામલે પોલીસે ભાજપના નેતાના પુત્ર પુલકિત આર્ય, મેનેજર સૌરભ ભાસ્કર અને આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તાની ધરપકડ કરી હતી. 

અંકિતાની ધક્કો મારીને કેમ કરી હત્યા
આરોપી પુલકિત ચોવીસ કલાક નશામાં રહેતો હતો અને તે રિસોર્ટમાં આવતાં મહેમાનોને ખુશ કરવા માટે અંકિતાને તેમની સાથે સુવાનું દબાણ કરતો હતો, તે અંકિતાને કહેતો કે તારે ગેસ્ટને વીઆઈપી સર્વિસ આપવાની છે જોકે આવું કરવું અંકિતાને નહોતું ગમતું. આથી રહસ્ય ખુલી જવાના ડરથી પુલિકત અને પુલકિતે તેના સાથીઓ સાથે મળીને અંકિતાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને કેનાલમાં લઈ જઈને તેને ધક્કો મારી દીધો હતો જે પછી 4 દિવસ બાદ અંકિતાની લાશ મળી આવી હતી અને આખો કેસનો ખુલાસો થયો હતો. 

પુલકિત અને દોસ્તોએ અંકિતા પર કર્યો હતો ગેંગેપ
આ ઘટનામાં આરોપી પુલકિત અને તેના દોસ્તોએ કોલ્ડ ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવીને અંકિતા પર ગેંગરેપ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત ગેસ્ટને વીઆઈપી સર્વિસ આપવાનું પણ દબાણ કરતો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ