બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / animal movie effect on bobby deol stalled film penthouse ott release netflix jio studio

મનોરંજન / Animalની સફળતા બાદ બોબી દેઓલની અટકાયેલી ફિલ્મની લૉટરી લાગી ગઇ, OTT પ્લેટફોર્મ પર જામી રેસ

Manisha Jogi

Last Updated: 04:50 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ‘એનિમલ’ બોબી દેઓલ માટે સુપર ડૂપર સાબિત થઈ છે. બોબી દેઓલની આગામી ફિલ્મના રાઈટ્સ લેવા માટે OTT પ્લેટફોર્મ્સ પર પણ લાંબી લાઈન લાગી છે.

  • ફિલ્મ ‘એનિમલ’ બોબી દેઓલ માટે સુપર ડૂપર સાબિત થઈ
  • ફિલ્મ ‘એનિમલ’ સક્સેસ પછી બોબી દેઓલની ફિલ્મને ફાયદો
  • ફિલ્મના રાઈટ્સ લેવા માટે OTT પ્લેટફોર્મ્સ પર પણ લાંબી લાઈન લાગી

સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ‘એનિમલ’ બોબી દેઓલ માટે સુપર ડૂપર સાબિત થઈ છે. આ ફિલ્મમાં બોબી દેઓલે ખૂબ જ નાનુ પાત્ર ભજવ્યું છે, પરંતુ તેના એક્સપ્રેશનથી દર્શકોના દિલમાં અમીટ છાપ છોડી દીધી છે. દર્શકો તરફથી મળતો પ્રેમ જોઈને બોબી દેઓલ ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા. બોબી દેઓલની આગામી ફિલ્મના રાઈટ્સ લેવા માટે OTT પ્લેટફોર્મ્સ પર પણ લાંબી લાઈન લાગી છે. 

ફિલ્મ ‘એનિમલ’ સક્સેસ પછી બોબી દેઓલની ફિલ્મને ફાયદો
બોબી દેઓલની ફિલ્મ ‘પેંટહાઉસ’ ઘણા સમયથી અટકી ગઈ હતી. ફિલ્મ ‘એનિમલ’ સક્સેસ પછી ‘પેંટહાઉસ’ને ઘણો ફાયદો થયો છે. બે અલગ અલગ OTT પ્લેટફોર્મ આ ફિલ્મ ‘પેંટહાઉસ’ના રાઈટ્સ ખરીદવાની કોશિશ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર નેટફ્લિક્સએ ફિલ્મ ‘પેંટહાઉસ’ના રાઈટ્સ સૌથી પહેલા ખરીદ્યા હતા. બોબી દેઓલ, અર્જુન રામપાલ અને શર્મન જોશી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. 

નેટફ્લિક્સે ફિલ્મ ‘પેંટહાઉસ’ માટે લગભગ 70 ટકા રકમ આપી હતી. નિર્દેશકોએ અબ્બાસ મસ્તાનને ફિલ્મમાં બોબી દેઓલનો રોલ વધારવા માટે કહ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, નિર્માતાઓ નેટફ્લિક્સ અનુસાર ફિલ્મમાં ફેરફાર કરવા તૈયાર ન હતા. જેથી નેટફ્લિક્સે રાઈટ્સ ખરીદ્યા નહોતા.

ફિલ્મ ‘પેંટહાઉસ’ 
નેટફ્લિક્સે બેકઆઉટ કર્યા પછી અબ્બાસ મસ્તાને જિયો સ્ટૂડિયો સાથે ફિલ્મ બાબતે વાત કરી હતી. જિયો સ્ટૂડિયોને આ ફિલ્મની કહાની પસંદ આવી હતી, પરંતુ ત્રણેય કલાકારોનો રોલ વધારવા માટે કહ્યું હતું. ફિલ્મ ‘એનિમલ’ની સક્સેસ પછી નેટફ્લિક્સે પેંટહાઉસના નિર્માતા સુનિલ ખેત્રપાલને ફોન કર્યો અને રિપોર્ટ્સ અનુસાર ફરી એકવાર આ ડીલ બાબતે કામ કરવા માટે જણાવ્યું. ફિલ્મ ‘એનિમલ’એ ગ્લોબલી 757 કરોડનો બિઝનેસ કર્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ