બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / મનોરંજન / બોલિવૂડ / Amitabh Bachchan gifted his Juhu bungalow not to Abhishek but to his daughter, know the price of the bungalow

ગપશપ / અમિતાભ બચ્ચને જુહુનો બંગલો 'પ્રતીક્ષા' અભિષેકને ગિફ્ટ ના કર્યો, તો કોને કર્યો?, કરોડોમાં છે કિંમત

Megha

Last Updated: 10:18 AM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભ બચ્ચને જુહુનો બંગલો 'પ્રતીક્ષા' તેની પુત્રી શ્વેતા બચ્ચન નંદાને ગિફ્ટ કર્યો છે, કહેવામાં આવી રહ્યું છે કે  બંગલાની કિંમત લગભગ 50.63 કરોડ રૂપિયા છે.

  • અમિતાભ બચ્ચને તેમનો મુંબઈનો બંગલો 'પ્રતિક્ષા' દીકરીને ને ગિફ્ટ કર્યો 
  • બચ્ચન પરિવારે 50.65 લાખ રૂપિયાની સંયુક્ત સ્ટેમ્પ ડ્યુટી ખર્ચી 
  • અમિતાભ બચ્ચનના બંગલાની કિંમત લગભગ 50.63 કરોડ રૂપિયા છે

બોલિવૂડ સ્ટાર એક્ટર અમિતાભ બચ્ચન માત્ર તેમની એક્ટિંગ માટે જ નહીં પરંતુ તેમના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહે છે. તેના વિશે હંમેશા કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. આ દરમિયાન મુંબઈના જુહુ સ્થિત તેમના બંગલા 'પ્રતીક્ષા'ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેણે પોતાનો બંગલો તેની પુત્રી શ્વેતા બચ્ચનને ગિફ્ટ કર્યો છે. 

અમિતાભ બચ્ચન અનેક પ્રસંગોએ પોતાની પુત્રી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે તેનો જુહુનો બંગલો 'પ્રતીક્ષા' તેની પુત્રી શ્વેતા બચ્ચન નંદાને ગિફ્ટ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોપર્ટી 16,840 સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલી છે, તેને 8 નવેમ્બર 2023ના રોજ ગિફ્ટ કરવામાં આવી છે. જો કે, એ પણ જણાવી દઈએ કે બચ્ચન પરિવાર તરફથી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

આ બંગલાની કિંમત કરોડોમાં છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચનના બંગલાની કિંમત લગભગ 50.63 કરોડ રૂપિયા છે. નોંધનીય છે કે આ બંગલો બે પ્લોટ પર બનેલો છે. પહેલો પ્લોટ 9,585 ચોરસ ફૂટનો છે અને બીજો પ્લોટ 7,255 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. પહેલા પ્લોટના માલિક અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચન છે, જ્યારે બીજા પ્લાન્ટના માલિક એકલા અમિતાભ બચ્ચન છે. જણાવવામાં આવી રહ્યું છે કે બચ્ચન પરિવારે આ બંગલાને શ્વેતા બચ્ચનના નામ પર કરી, સ્ટેમ્પ ડ્યુટી પર 50.65 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

બંગલાનું નામ 'પ્રતીક્ષા' કેમ રાખવામાં આવ્યું?
અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિના સેટ પર ખુલાસો કર્યો હતો કે તેમના પિતાએ આ બંગલાનું નામ રાખ્યું હતું. જે તેમની કવિતાથી પ્રેરિત હતી. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન માટે આ બંગલો ખૂબ જ યાદગાર છે કારણ કે તેમણે આ ઘરમાં પોતાના માતા-પિતા સાથે સમય વિતાવ્યો છે. હવે જો અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે નાગ અશ્વિનની ફિલ્મ 'કલ્કી 2998 એડી'માં જોવા મળશે. જેમાં તેઓ દીપિકા પાદુકોણ અને પ્રભાસ સાથે પડદા પર જોવા મળશે. આ સાથે તે રજનીકાંત સાથે ફિલ્મ 'થલાઈવર 170'માં કામ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ