બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / બિઝનેસ / amazon flipkart sale online shopping scam how to save yourself from digital frauds

ટ્રિક / તહેવારોમાં ફ્રોડનો હશે બમ્પર સેલ.! ઓનલાઈન ખરીદી કરતી વખતે આ 5 બાબતોનું રાખો ધ્યાન, અસલી નકલી વસ્તુને આવી રીતે ઓળખો

Manisha Jogi

Last Updated: 07:06 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન સેલની સીઝન શરૂ થઈ ગઈ છે. આ ખાસ તકે કેટલાક ઠગબાજો ઠગી કરે છે અને નકલી અથવા ડુપ્લીકેટ પ્રોડક્ટ વેચે છે. શોપિંગ કરતા પહેલા કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખીને તમે આ ઠગીથી બચી શકો છો.

  • ઓનલાઈન સેલની સીઝન શરૂ
  • આ ખાસ તકે કેટલાક ઠગબાજો ઠગી કરે છે
  • આ ટ્રિકની મદદથી ઓનલાઈન ઠગીથી બચી શકાય છે

ઓનલાઈન સેલની સીઝન શરૂ થઈ ગઈ છે. 15 ઓગસ્ટ, રક્ષાબંધન, દશેરા, દિવાળી પર સેલ અથવા ઓફર આવે છે. જો તમે પણ શોપિંગનો પ્લાન બનાવ્યો છે, તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ ખાસ તકે કેટલાક ઠગબાજો ઠગી કરે છે અને નકલી અથવા ડુપ્લીકેટ પ્રોડક્ટ વેચે છે. હાલમાં એમેઝોન પર ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ અને ફ્લિપકાર્ટ પર બિગ સેવિંગ ડેઈઝ સેલ લાઈવ ચાલી રહ્યા છે. શોપિંગ કરતા પહેલા કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખીને તમે આ ઠગીથી બચી શકો છો. 

વધુ ઓફર આપીને ઠગાઈ
કોઈ પ્રોડક્ટ પર જરૂર કરતા વધુ ઓફર અથવા છૂટ આપીને ઠગી કરવામાં આવે છે. જેથી સેલ લાઈવ થતા જ લોકો સામાન ખરીદવા લાગે છે. કસ્ટમર્સ પ્રોડક્ટના સેલર્સની ડિટેઈલ્સ ચેક કરતા અને ઠગીનો શિકાર બને છે. ઓનલાઈન સેલ દરમિયાન આ ટ્રિકથી તમે ઠગીથી બચી શકો છો. 

ઉતાવળ ના કરવી- અનેક લોકો સેલ લાઈવ થતા જ ઉતાવળમાં પ્રોડક્ટ ખરીદવા લાગે છે. આ કારણોસર ઉતાવળ ના કરવી અને સેલર્સ તથા પ્રોડક્ટની ડિટેઈલ્સ ચેક કરવી અને રિવ્યૂઝ જરૂરથી વાંચવા. 

રેટીંગ ચેક કરો- ઓનલાઈન સેલમાં કોઈ વસ્તુ ખરીદતા પહેલા પ્રોડક્ટની રેટિંગ ચેક જરૂરથી કરવી જોઈએ. વધુ કસ્ટમર્સે આ પ્રોડક્ટની ખરીદી કરી હોય, રિવ્યૂ હોય તો તેની રેટિંગ સારી હોય છે. 

વેરિફાઈડ સેલર્સ લિમિટેડ સેલ કરાવે છે- અનેક બ્રાંડ પોતાની પ્રોડક્ટનું લિમિટેડ સેલિંગ ઓનલાઈન સેલ દરમિયાન કરે છે. આ સેલર્સ ઈનહાઉસ અથવા વેરિફાઈડ હોય છે. 

કેશ ઓન ડિલીવરી પસંદ કરવું- ઓનલાઈન સેલમાંથી વસ્તુ ખરીદવા માટે હંમેશા કેશ ઓન ડિલીવરીનો ઓપ્શન પસંદ કરવો. જેથી પ્રોડક્ટ હાથમાં આવે ત્યાં સુધી તમારા પૈસા સુરક્ષિત રહે છે. 

પ્રાઈસ ટ્રેકરથી પ્રાઈસ ચેક કરો- ઓનલાઈન અનેક પ્રાઈસ ટ્રેકર સાઈટ છે. જેની મદદથી તમે તમારા ઓર્ડરની યોગ્ય કિંમત જાણી શકો છો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ