બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Allegations made by a relative of a patient at Shelby Hospital in Ahmedabad

જવાબદાર કોણ? / અમદાવાદની શેલબી હોસ્પિટલ પર આક્ષેપ, અનેક નિષ્ફળ સર્જરી પછી વૃદ્ધાનો પગ કાપવા જેવી સ્થિતિ

Shyam

Last Updated: 08:29 PM, 11 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની શેલબી હોસ્પિટલમાં 62 વર્ષના વૃદ્ધાના પગની અનેક સર્જરી બાદ ડૉક્ટરોએ મોટું નુકસાન કરી નાખ્યાનો આક્ષેપ, વૃદ્ધાનો હાલ પગ કાપવો પડે તેવી સ્થિતિ

  • અમદાવાદની જાણીતી શેલબી હોસ્પિટલ પર આક્ષેપ
  • વૃદ્ધાના ની-રિપ્લેશમેન્ટ ઓપરેશનમાં બેદરકારીનો આક્ષેપ
  • અનેક સર્જરી બાદ ખરાબ પગને કાપવા સુધીની સ્થિતિ સર્જાઈ

અમદાવાદમાં SG હાઈ-વે પર આવેલી જાણીતી શેલબી હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. 12મી એપ્રિલે માધવીબેન ઠક્કર નામના 62 વર્ષના વૃદ્ધાએ પગમાં ની-રિપ્લેશમેન્ટનું ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશનના 4-5 દિવસ પછીથી વૃદ્ધાને પગમાંથી સતત લોહી નીકળી રહ્યું હોવાથી હોસ્પિટલમાં ડોકટરને જાણ કરી હતી. જે બાદ ડોક્ટરો અનેક વાર વૃદ્ધાની સર્જરી કરી અને પગમાં મોટું નુકસાન કરી નાખ્યું હોવાનો આક્ષેપ છે. વૃદ્ધાને હાલ પગ કાપવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

સારવાર માટે હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી અંદાજે 5 લાખ જેટલું બિલ દર્દી પાસેથી વસુલવામાં આવ્યું છે અને હવે દર્દીના પરિજનોને વધુ 9 લાખનું બિલ ભરવા અને દર્દીને ઘરે લઈ જવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. વૃદ્ધાની દીકરી સાથે લેબ ટેક્નિસીયને છેડતી કરી હોવાની પણ અરજી આનંદનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. જેથી હોસ્પિટલ દ્વારા મામલો દબાવવા માટે વૃદ્ધાની દીકરીને દબાણ કરાઈ રહ્યું હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. યુવતિએ આ મામલે પોલીસની મદદ માંગી છે. અને માતાની સારવાર ન અટકે એ માટે સાયબર ક્રાઈમમાં પણ અરજી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ