બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Allegation of beating a student in Tarvada Swaminarayan Gurukul

ક્રુરતા / અમરેલીનું તરવડા ગુરુકુળ સપડાયું વિવાદમાં: વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો ગંભીર આક્ષેપ લાગતા શિક્ષક વિરૂદ્ધ કરાઇ આ કાર્યવાહી

Dinesh

Last Updated: 05:10 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તરવડા સ્વામીનારાયણ ગુરુકુળમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષક પિયુષ સાવલિયાએ ચપલ અનો ધોકા વડે ઢોર માર માર્યાનો આક્ષેપ

તરવડા સ્વામીનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આક્ષેપ
ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યાનો આક્ષેપ 
ધો 12 સાયન્સના વિદ્યાર્થીને ચપલ અને ધોકા વડે માર માર્યા

અમરેલી વરવાડા સ્વામીનારાયણ ગુરૂકુળમાં વિદ્યાર્થીને ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ધોરણ-12માં ભણતા વિદ્યાર્થીને ચપલ અને ધોકા વડે ઢોર માર મારવામાં આવ્યો છે.

તરવડા સ્વામીનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીને ઢોર માર 
તરવાડા ગુરૂકુળમાં વિદ્યાર્થીને ઢાર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીને ચેપલ અને ધોકા વડે માર મારવામાં આવ્યો છે જેનાથી તે વિદ્યાર્થીને પગ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચતા ખાંભા ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. 

શિક્ષક પિયુષ સાવલિયા વિરૂદ્ધ નોંધાવી પોલીસ ફરયાદ
વિદ્યાર્થીને ઢોર માર મારતા વિદ્યાર્થીની વાલીએ શિક્ષક પિયુષ સાવલિયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખાંભા પોલીસે જીરોથી ફરીયાદ નોંધીને અમરેલી તાલુકા પોલીસમાં ફોરર્વડ કરી છે. શિક્ષકે માર મારવાની ઘટનાથી તરવડા સ્વામી નારાયણ ગુરુકુળ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે

પાટણમાં બે દિવસ અગાઉની ઘટના
પાટણમાં ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીને શિક્ષકે તાલિબાની સજા કર્યાનો પરિજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યું હતી. શાળામાં બાળક મસ્તી કરતા વિદ્યાર્થીને સજા અપાયાના પરિવારના આક્ષેપ હતો. મયંક પટેલ નામનાં શિક્ષકે વિદ્યાર્થીને માર્યો માર અને હાઇસ્કુલનાં બીજા માળેથી ઊંધો લટકાવી લાફા માર્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ