બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / allahabad high court big order hc says workers cannot be suspended more than three months

ન્યાયિક / સરકારી કર્મચારીઓને 3 મહિનાથી વધારે સસ્પેન્ડ ન રાખી શકાય- અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 05:19 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્હાબાદ હાઈકોર્ટે યુપીના કર્મચારીઓને લઈને એક મોટો ચુકાદો આપતાં જણાવ્યું કે કોઈ પણ કર્મચારીને 3 મહિનાથી વધારે સમય સુધી બરખાસ્ત ન રાખી શકાય.

  • યુપીના કર્મચારીઓ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો
  • કોઈ પણ સરકારી કર્મચારીને 3 મહિનાથી વધારે બરખાસ્ત ન રાખી શકાય
  • 3 મહિના બાદ તેમને નોકરીએ પાછા લેવા પડે છે
  • પોલીસ ઇન્સ્પેક્ટર કેશવ વર્માની બરખાસ્તગી મામલે ચુકાદો

યુપીમાં પોલીસ ઈન્સ્પેક્ટર કેશવ વર્માની બરખાસ્તગી મામલે મોટો ચુકાદો આપતાં અલ્હાબાદ હાઈકોર્ટે એવું કહ્યું છે કે બરખાસ્તગીના 3 મહિના બાદ કોઈ કર્મચારીને સેવામાં પાછા લેવા પડે છે એટલે કે તેમને 3 મહિનાથી વધારે બરખાસ્ત ન રાખી શકાય. જસ્ટિસ નીરજ તિવારીએ પોલીસ ઇન્સ્પેક્ટર કેશવ વર્માએ દાખલ કરેલી અરજી પર આ આદેશ આપ્યો હતો. અરજદાર નિરીક્ષકને ઉત્તર પ્રદેશ ગૌણ શ્રેણીના પોલીસ અધિકારીઓ (સજા અને અપીલ નિયમો) 1991 ના નિયમ 17 (1) (એ) ની જોગવાઈઓ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અરજદાર ઇન્સ્પેક્ટર તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ વિજય ગૌતમે દલીલ કરી હતી કે સસ્પેન્શન ઓર્ડર નિયમો અને કાયદાઓની વિરુદ્ધ છે. સસ્પેન્શન ઓર્ડર પસાર થયાને 3 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ વિભાગે હજી સુધી અરજદારને કોઈ ખાતાકીય તપાસ ચાર્જશીટ આપી નથી. 

પોલીસ ઇન્સ્પેક્ટર કેશવ વર્માની બરખાસ્તગી મામલે ચુકાદો 
પ્રયાગરાજના હાંદિયા પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસ ઇન્સ્પેક્ટર કેશવ વર્માને આ વર્ષે 11 એપ્રિલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 3 મહિના પછી પણ તેમને કોઈ ખાતાકીય ચાર્જશીટ આપવામાં આવી ન હતી કે તેમને સેવામાં પાછા લેવામાં આવ્યાં નહોતા. પોતાની બરખાસ્તગી રદ કરાવવાને લઈને કેશવ વર્મા હાઈકોર્ટ પહોંચ્યાં હતા. કોર્ટે અરજી પર સુનાવણી કરતા વર્માના સસ્પેન્શન પર રોક લગાવતા પ્રયાગરાજ એસએસપી પાસે 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

પોલીસ ઈન્સ્પેક્ટરે અપહરણ થયેલી મહિલાને છોડાવવા કંઈ કર્યું નહોતું 
અરજદાર પોલીસ ઈન્સપેક્ટર ફતેહપુરના કલ્યાણપુરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તૈનાત હતા, ત્યારે તેમણે મહિલા અપહરણ કેસના આરોપીની આરોપીની ધરપકડ કરી હતી. જોકે, તેમણે અપહૃત મહિલાને શોધી કાઢવા માટે કંઈ કર્યું નહોતું. હાઈકોર્ટે પણ મહિલાના અપહરણ પર ગંભીર ચિંતા વ્યક્ત કરીને તેને તાત્કાલિક છોડાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આ કેસમાં કેશવ વર્માને સમન્સ પણ પાઠવ્યું હતું. આ કારણે અરજદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ