બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

VTV / મનોરંજન / Extra / alia-says-i-love-you-to-ranbir-kapoor-during-awards

NULL / આખી દુનિયાની સામે આલિયાએ કહી દીધુ રણબીરને I LOVE YOU

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

64મો ફિલ્મફેર એવોર્ડ્સ બોલિવબડના પાવર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના નામે રહ્યો. રણબીર કપૂરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો જ્યારે આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટર ફિમેલનો એવોર્ડ મળ્યો, ત્યારે આ બંનેએ સૌ કોઇની સામે પોતાના પ્રેમનો એકરાર કર્યો. 



આલિયા ભટ્ટને ફિલ્મ રાઝી માટે બેસ્ટ એક્ટ્રેસ ફીમેલ એવોર્ડ મળ્યા પછી આલિયા ભટ્ટે પોતાની સ્પીચમાં કહ્યુ કે, મેઘના મારા માટે રાઝી તમે છો, આ તમારા લોહી-પરેસાવાનું પરિણામ છે. આ બાદ તેણે પોતાના લીડ હીરો વિક્કી કૌશલનો આભાર માનતા કહ્યુ કે, વિક્કી તારા વિના ફિલ્મ અધૂરી હતી. આલિયા ભટ્ટે આ પછી પોતાના મેન્ટર કરણ જોહરનો આભાર વ્યક્ત કર્યો. અંતમાં આલિયાએ રણબીર કપૂર સામે ઇશારો કરતા કહ્યુ કે, આજે વધુ પ્રેમના નામ પર છે, ત્યાં મારો સૌથી સ્પેશિયલ વ્યકિત છે, આઇ લવ યૂ.



રણબીર કપૂરને ફિલ્મ સંજૂ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. રણબીર કપૂરના નામની જાહેરાત થતા જ તેણે પોતાની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટને કિસ કરી. આ બાદ તેણે બાજુમાં બેઠેલી દીપિકાને હગ કર્યું. જણાવી દઈએ કે આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ એવોર્ડ્સમાં સાથે બેઠા હતા. 



આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સ્ટારર રાઝી ફિલ્મને બેસ્ટ ફિલ્મ પોપ્યુલર ચોઈસનો એવોર્ડ જીત્યો. આ ઉપરાંત બેસ્ટ ફિલ્મ (ક્રિટિકસ) એવોર્ડ અંધાધુનને મળ્યો. રણવીર સિંહને ફિલ્મ પદ્મવાત અને આયુષ્માન ખુરાનાને ફિલ્મ અંધાધૂન માટે બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ)નો એવોર્ડ મળ્યો. જ્યારે બધાઈ હો ફિલ્મ માટે નીના ગુપ્તાને બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ)નો એવોર્ડ મળ્યો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ