બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay Kumar shared an update about 'Khel Khel Mein'

મનોરંજન / 'મિશન રાનીગંજ'નો બોક્સ ઓફિસ પર જાદુ ન ચાલતા અક્ષયે કર્યું વધુ એક ફિલ્મનું એલાન, કહ્યું 'આપના પ્રેમ અને આશીર્વાદની જરૂર

Kishor

Last Updated: 12:21 AM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમારે 'ભૂલ ભુલૈયા' 'ખેલ ખેલ મે' વિશે એક અપડેટ શેર કરી દીધાનું સામે આવ્યું છે જેને લઈને લોકોનો ઉત્સાહ વધ્યો છે.

  • 'ખેલ ખેલ મે' વિશે એક અપડેટ
  •  ખેલ ખેલ મેં'નું શૂટિંગ શરૂ થઈ ગયું
  • જેના પર તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે ; અક્ષય કુમાર

બોલીવુડના હેન્ડસમ એક્ટર અક્ષય કુમારની 'OMG 2' અને 'મિશન રાનીગંજ' ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ પરંતુ આ બને ફિલ્મોએ ધરી સફળતા મેળવી નથી. જોરદાર કન્ટેન્ટ છતાં આ ફિલ્મોએ ચાહકોને મનભરી મોજ કરાવી નથી. અક્ષય કુમારની અગાઉની ફિલ્મો જે રીતે સફળ નીવડી હતી. તે રીતે આ ફિલ્મોએ ધારી સફળતા મેળવી ન હતી. છતાં પણ અક્ષયને લઈને ચાહકોનો ક્રેઝ સહેજ પણ ઘટ્યો નથી.  કારણ કે લોકો અક્ષયની બાકીની ફિલ્મોની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. દરમિયાન, 'ભૂલ ભુલૈયા' અભિનેતાએ 'ખેલ ખેલ મે' વિશે એક અપડેટ માહિતી આપી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

'ખેલ ખેલ મેં'નું શૂટિંગ શરૂ થયું
અક્ષય કુમારે લંડનમાં ફિલ્મ 'ખેલ ખેલ મેં'નું શૂટિંગના શ્રી ગણેશ મામલે માહિતી આપી હતી તો તેણે શેર કરેલા વીડિયોમાં આપેલ માહિતી અનુસાર અક્ષયે કહ્યું કે, 'જ્યારે કેમેરા ચાલુ થાય છે. ત્યારે હું હસવા સિવાય કંઈ કરી શકતો નથી. તેમણે કહ્યું કે ''ખેલ ખેલ મેં'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. જેના પર તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.

2024માં અક્ષય સરની તમામ ફિલ્મો ધમાકેદાર રહેશે
અક્ષય કુમારની નવી ફિલ્મની જાહેરાત બાદ ચાહકો તેને એક અલગ જ રૂપમાં જોઈ પોતાની કૉમેન્ટ કરી રહ્યા છે. કોઈએ અભિનંદનની કોમેન્ટ કર્યો છે. તો કોઈએ ખિલાડી અક્ષય કુમાર' લખ્યું, તો કોઈએ તેના માટે કમેન્ટ કરી, '2024માં અક્ષય સરની તમામ ફિલ્મો ધમાકેદાર રહેશે. અમુક લોકોએ ટ્રેલ કરીને કહ્યું કે થોડોક આરામ કરી લો સાહેબ! કરિયરની રેસ્ટ ઇન પીસ્ટ હો રહી હૈ! તેમ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ