બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Akhilesh reaches where PM Modi is drinking tea cheers and enjoys PMs picture

વારાણસી / VIDEO : જ્યાં PM મોદી પીવે છે ચા, ત્યાં પહોંચ્યાં અખિલેશ, PMની તસવીરને ચીયર્સ કરીને માણી ચૂસકી

Kishor

Last Updated: 10:23 PM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના વારાણસીની મુલાકાત દરમિયાન સપાના પ્રમુખ અખિલેશ યાદવે નાની ચાની દુકાન પર ચાની મોજ માણી હતી.

  • અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના વારાણસીની મુલાકાતે
  • પપ્પુની નાની ચાની દુકાને ચાની ચુસ્કી મારી
  • વડાપ્રધાન મોદીની તસવીર જોઈ સવાલ ઉઠાવ્યો

સપાના પ્રમુખ અખિલેશ યાદવ ગુરુવારે રાત્રે ઉત્તર પ્રદેશના વારાણસી પ્રવાસ દરમિયાન પપ્પુની નાની ચાની દુકાને પહોંચ્યા અને ત્યાં બધાની વચ્ચે મોહલ્લા અસીમાં આ એ જ દુકાન છે, જ્યાં 2022ની ચૂંટણી દરમિયાન ચૂંટણીના પ્રચાર વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચા પીધી હતી. અખિલેશ યાદવે મસાલાવાળી ચાનો ગ્લાસ લીધો અને દુકાનમાં વડાપ્રધાન મોદીની તસવીર ચીયર્સ કરીને ચાની ચૂસકી મારી હતી. 


વિવાદ મામલે સમાજવાદી પાર્ટીના નેતાઓએ આપ્યા હતા વિરોધી નિવેદનો

વધુમાં અખિલેશ યાદવે તેમના વારાણસી પ્રવાસ દરમિયાન સંકટમોચન હનુમાન મંદિરમા પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ત્યાં પૂજા અર્ચના કરી હતી. માનવામાં આવે છે કે ગોસ્વામી તુલસીદાસે સંકટમોચન હનુમાન મંદિરમાં જ બેસીને રામચરિતમાનસ ગ્રંથ લખ્યો હતો. જેને લઈને ચાલી રહેલા વિવાદમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના નેતાઓએ વધુ વિરોધી નિવેદનો આપ્યા હતા.

ચા પિતા બીજેપી નેતાની તસ્વીર નિહાળી અખિલેશ યાદવ બોલ્યા

મુલાકાત દરમિયાન સંકટમોચન હનુમાન મંદિરમા દર્શન બાદ અખિલેશ યાદવ 11 વાગે પપ્પુની ચાની દુકાનની મુલાકાત લઈ આ દરમિયાન પીએમ મોદી સહિત બીજેપીના નેતાઓની ચાની ચૂસકી લગાતી તસ્વીર નિહાળી હતી. વધુમાં ફોટા જોઈને તમારી દુકાનમાં સપાના નેતાઓના પોસ્ટર ન દેખાતા હોવાની હળવી શેલીમાં ટકોર કરી હતી. સ્પાનો ફોટો નથી મૂકવો? તેવો હળવા અંદાજમાં સવાલ કરતા ચા વાળાએ હસીને વાતને ટાળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ