બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / AI designed old faces of bollywood stars shahrukh, salman, prabhas, allu etc

PHOTOS / શાહરુખ, સલમાન, અલ્લુ સહિત આ બૉલીવુડ સ્ટાર ઘરડા થશે ત્યારે આવા લાગશે, AIએ બનાવી રોચક તસવીરો, ઓળખવા મુશ્કેલ

Vaidehi

Last Updated: 06:06 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AIએ બોલિવૂડનાં અલ્લૂ અર્જુન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર વગેરે કેટલાક સુપરસ્ટાર્સનાં વૃદ્ધ ચહેરા ડિઝાઈન કર્યાં છે . ફોટોઝ જોઈને ઓળખાણ જ નહીં પડે!

  • AI દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યાં બોલીવુડ સ્ટાર્સનાં ફોટોઝ
  • અક્ષય કુમાર, શાહરૂખ, પ્રભાસ વગેરેનાં ફોટોઝ
  • ફોટોઝમાં વૃદ્ધ દેખાતાં આ ફોટોઝ થયાં વાયરલ

ટેકનોલોજીમાં થઈ રહેલા અદભૂત વિકાસની ચર્ચા આજકાલ બધે થઈ રહી છે. AI કે જે દુનિયાનું એક ભવિષ્ય છે એ ટેકનોલોજીનો એક ઉત્તમ પ્રયોગ છે. હાલમાં AI દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ બોલીવુડ સ્ટાર્સનાં ફોટોઝ ચર્ચામાં છે જેમાં આ એક્ટર્સની વૃદ્ધાવસ્થા દેખાડવામાં આવી છે. આ ફોટોઝ જોઈને તમે માનશો જ નહીં કે તેઓ શાહરૂખ, સલમાન કે પ્રભાસ હોઈ શકે છે. સ્ટાર્સનાં ઓળખાણ ન પડે તેવા ફોટોઝ AI દ્વારા બનાવવામાં આવ્યાં છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SAHID (@sahixd)

ઈંસ્ટાગ્રામ પર આ ફોટોઝ વાયરલ 
ઈંસ્ટાગ્રામ પર આ ફોટોઝ વાયરલ થઈ રહી છે. જેમાં શાહરૂખ ખાન, સલમાન, આમિર ખાન, પ્રભાસ, ઋતિક રોશન, શાહિદ કપૂર અને મહેશ બાબૂ જેવા અનેક સ્ટાર્સની ફોટોઝ છે. આ તમામ સ્ટાર્સ વૃદ્ધ દેખાઈ રહ્યાં છે અને વાળનો રંગ પણ સફેદ છે. આ ફોટોઝ જોઈને ફેંસ સ્ટાર્સને ઓળખી પણ નથી શકતાં.

ફેંસ કરી રહ્યાં છે કમેન્ટ્સ
ફેંસ આ સ્ટાર્સનાં ફોટોઝ જોઈને રિયેક્ટ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે ઋતિક રોશન તો રણબીર કપૂર જેવા લાગી રહ્યાં છે તો અન્ય એક વ્યક્તિએ લખ્યું કે અલ્લૂ અર્જુન તો ઓળખાતાં જ નથી. એટલું જ નહીં એક વયક્તિએ તો શાહરૂખ ખાનની સરખામણી પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાનખાન સાથે કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ