બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabadi people are top in breaking traffic rules! 36000 people not wearing seatbelt in last one year

નિયમોની ઐસી કી તૈસી / ટ્રાફિક નિયમો તોડવામાં અમદાવાદીઓ અવ્વલ! છેલ્લાં એક વર્ષમાં સીટબેલ્ટ ન પહેરનાર 36000 લોકો, દંડ વસૂલી પહોંચી કરોડોમાં

Priyakant

Last Updated: 10:23 AM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Traffic Rules Latest News: એક વર્ષમાં અમદાવાદમાં સીટબેલ્ટ ન પહેરનાર 36000 લોકો ઝડપાયા, પોલીસે અત્યાર સુધીમાં રૂ.1.83 કરોડનો દંડ વસૂલ્યો

  • ટ્રાફિક નિયમો તોડવા બાબતે અમદાવાદીઓ અવ્વલ 
  • પોલીસ ગમે તેટલું સમજાવે તેમ છતાં નિયમો તોડવામાં અવલ્લ
  • છેલ્લાં એક વર્ષમાં સીટબેલ્ટ-હેલમેટ ન પહેરનારની સંખ્યા હજારોમાં 

Ahmedabad Traffic Rules News : અમદાવાદીઓને પોલીસ ટ્રાફિક નિયમો બાબતે ગમે તેટલું સમજાવે તેમ છતાં નિયમો તોડવામાં અવલ્લ રહ્યા છે. વાત જાણે એમ છે કે, છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં સીટબેલ્ટ ન પહેરનાર 36000 લોકો ઝડપાયા છે. આ સાથે રોંગ સાઈડમાં આવનારની સંખ્યા પણ કઈ ઓછી નથી. 6 હજાર લોકો રોંગ સાઈડ આવનાર ઝડપાયા છે. આ સાથે 9 હજાર લોકો હેલ્મેટ વગર વાહન ચલાવતા ઝડપાયા છે. આ તરફ આ તમામ લોકોના દંડની વસુલી પણ કરોડો રૂપિયામાં પહોંચી છે. 

મેટ્રો સિટી અમદાવાદમાં પોલીસ ટ્રાફિક નિયમોની સમજણ માટે ગમે તેટલું કરે પણ અમુક લોકો આ બાબતે સુધરવાનું નામ નથી લઈ રહ્યા છે. વિગતો મુજબ અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં સીટબેલ્ટ ન પહેરનાર 36000 લોકો ઝડપાયા છે. આ લોકો પાસેથી પોલીસે અત્યાર સુધીમાં રૂ.1.83 કરોડનો દંડ વસૂલ્યો છતાં સ્થિતિ જેમની તેમ જ છે. 

File Photo

આ સાથે ટુ-વ્હીલર પર લોકોની સુરક્ષા માટે હેલ્મેટ જરૂરી હોવા છતાં પણ છેલ્લા એક વર્ષમાં 9 હજાર લોકો હેલ્મેટ ન પહેરનારા ઝડપાયા છે. આ તરફ રોંગ સાઈડ વાહન ચલાવનાર પણ કઈ ઓછા નથી. વિગતો મુજબ છેલ્લા 1 વર્ષમાં અમદાવાદમાં 6 હજાર લોકો રોંગ સાઈડ વાહન ચલાવનાર ઝડપાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ