બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Ahmedabad : NIA submitted second supllementary chargsheet against mundra port heroine seizure case

અમદાવાદ / મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા 3000 કિ.ગ્રાનાં હેરોઈન પર NIAએ દાખલ કરી ચાર્જશીટ, સામે આવ્યું કેવી રીતે અને ક્યાંથી પહોંચ્યું ડ્રગ્સ?

Vaidehi

Last Updated: 06:13 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NIAએ અમદાવાદમાં એક વિશેષ કોર્ટમાં 22 આરોપીઓ અને કંપનીઓની સામે પોતાની બીજી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરેલ છે.

  • NIAએ અમદાવાદની વિશેષ કોર્ટેમાં ફાઈલ કરી બીજી ચાર્જશીટ
  • 22 આરોપીઓ અને કંપનીનું નામ શામેલ
  • હેરોઈન સપ્લાય અંગે કર્યાં મોટા ખુલાસા

અમદાવાદ: NIAએ સોમવારે ગુજરાતનાં મુંદ્રા બંદર પર આશરે 3000 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવા સંબંધિત મામલામાં બીજી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરેલ છે. NIAએ કહ્યું કે આ સામાન અફગાનિસ્તાનથી બંદર અબ્બાસ, ઈરાનનાં માધ્યમથી મોકલવામાં આવેલ હતો.

અફગાનિસ્તાનથી આવતો હતો માલસામાન
NIAએ કહ્યું કે જાણવા મળ્યું છે કે અફગાનિસ્તાનથી ભારતમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર માર્ગોનાં માધ્યમથી હેરોઈનના માલસામાનની તસ્કરી માટે એક સંગઠિત આપરાધિક ષડયંત્ર છે. તપાસ અનુસાર, હેરોઈનનાં વેંચાણથી મળનારું ધન લશ્કર-એ-તેયબાનાં ઓપરેટિવ્સને આતંકી ગતિવિધિયો કરવા માટે પ્રદાન કરવામાં આવ્યું હતું.

NIAએ ચાર્જશીટમાં ખુલાસો કર્યો કે...
એજન્સીએ કહ્યું કે વ્હાઈટ ક્લબ, જઝ્બા અને RSVP સહિત દિલ્હીમાં લોકપ્રિય નાઈટ ક્લબોનાં માલિક હરપ્રિત સિંહ ઊર્ફ કબીર તલવાર જેની ગયાંવર્ષે ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી તે ભારતમાં અફગાન હેરોઈનની તસ્કરી માટે કોમર્શિયલ ટ્રેડ રૂટનો ખોટો ઉપયોગ કરવા માટે દુબઈ ગયો હતો. એજન્સીએ જણાવ્યું કે તે તસ્કરી માટે પોતાની કંપનીઓનો ઉપયોગ કરતો હતો. 

22 વ્યક્તિઓ અને કંપનીઓ સામે ચાર્જશીટ
NIAએ સોમવારે અમદાવાદની એક વિશિષ્ટ કોર્ટની સમક્ષ PoK સ્થિત ઓપરેટિવ મહોમ્મદ ઈકબાલ અવાન, દુબઈ સ્થિત વિત્યેશ કોસર ઊર્ફ રાજૂ દુબઈ અને તલવાર સહિત 22 વ્યક્તિઓ અને કંપનીઓની સામે પોતાનો આરોપ પત્ર દાખલ કરેલ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ