બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Accused arrested in hit and run incident on Sindhu Bhavan Road

હિટ એન્ડ રન / મિત્રનો કોલ આવ્યો અને વચ્ચે મોત મળ્યું! અમદાવાદમાં થારની ટક્કરે સગીર દિકરાનું કરૂણ મોત, આરોપી સકંજામાં

Dinesh

Last Updated: 04:38 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદના સિંધુ ભવન રોડ પર તાજ હોટલ નજીક હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, જે કેસમાં આરોપી પ્રેમ માળીની પોલીસે ધરપકડ કરી છે

 

અમદાવાદમાં સિંધુભવન રોડ પર હિટ એન્ડ રનનો આરોપી ઝડપાયો છે.  ટ્રાફિક પોલીસે પ્રેમ માળી નામના હિટ એન્ડ રનના આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મારના ડરથી ભાગ્યો હોવાની કબૂલાત કરી છે.  અત્રે જણાવીએ કે, તે મિત્રને મળવા જતા સમયે અકસ્માતની ઘટના ઘટી હતી.  

હિટ એન્ડ રનની ઘટના
સિંધુ ભવન રોડ પર ગત રાત્રીએ હિટ એન્ડ રનની ઘટના બની હતી. જ્યાં ઘટનાસ્થળે પોલીસે તપાસ હાથ ધરતા આરોપી ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસે તે ઘટના બાદ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરતા આરોપી ઝડપાયો છે. જે ઘટનામાં જયદીપ સોલંકી નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે.  એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

વાંચવા જેવું: મોરબીમાં ફરી દુર્ઘટના: નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ તૂટતા 5 શ્રમિકો દટાયા, ઇજાગ્રસ્તોનું કરાયું રેસ્ક્યૂ

જાણો સમગ્ર મામલો
અમદાવાદના સિંધુ ભવન રોડ પર તાજ હોટલ નજીક હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. જેમાં કારમાલિકનુ નામ મયુરસિંહ ટાંક હોવાનું સામે આવ્યું હતું. મયુરસિંહ ટાંકે આ ગાડી હિરેન શાહને નામે લીધી હતી. કારમાલિક પાસે પોલીસે વિગતો તપાસતા સામે આવ્યું હતુ કે, તેમણે ચાર દિવસ અગાઉ તેના સંબંધીને કાર આપી હતી. અકસ્માત અંગે કોઈ ખ્યાલ ન હોવાનો પણ કારમાલિકે દાવો કર્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ