મનોરંજન / તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડ્યા બાદ હવે BIGG BOSS માં દેખાશે આ કલાકારો? કહ્યું- હા હું તૈયાર છું

After leaving Tarak Mehta Ka Oolta Chashma, these actors will now appear in BIGG BOSS? Said - yes I am ready

Bigg Boss 17 News: હાલ બિગ બોસ 17 ના કોન્સેપ્ટ અને શો માં ભાગ લેનાર સ્પર્ધકોના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના આ કલાકારો સલમાન ખાનના શો હિસ્સો બની શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ