બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Administration alert in Dwarka over Biparjoy

સલામ / મધદરિયે ફસાયેલાં 50 લોકોનું ઈન્ડિયન નેવીએ કર્યું દિલધડક રેકસ્યૂ, હેલિકોપ્ટર લઈ ઉગાર્યા, જુઓ વીડિયો

Dinesh

Last Updated: 08:30 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકા નજીક તોફાની દરિયામાં ઓઈલ ડ્રિલિંગ શિપશૂર નામના જહાજ પર 50 કર્મચારીઓ ફસાઈ ગયા હતા, જે અંગેનો મેસેજ મળતાની સાથે જ ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

  • બિપરજોયને લઈ દ્વારકામાં વહીવટી તંત્ર એલર્ટ
  • કોસ્ટગાર્ડે ફસાયેલાં 50 લોકોને બચાવ્યા
  • ALH હેલિકોપ્ટરથી કરાયું રેસ્ક્યૂ


બિપરજોયના કારણે દરિયો તોફાની બન્યો છે અને આ તોફાની દરિયામાં ઓઈલ ડ્રિલિંગ શિપશૂર નામના જહાજ પર 50 કર્મચારીઓ ફસાઈ ગયા હતા. જે અંગેનો મેસેજ મળતાની સાથે જ ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તોફાની દરિયા વચ્ચે કેવી રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 

50 જેટલા ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યૂ
જોકે, તોફાની દરિયાની વચ્ચેથી પણ કોસ્ટગાર્ડના જવાનોએ વહેલી સવાર સુધીમાં 50 જેટલા ફસાયેલા લોકોનું સફળ રીતે રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું હતું અને તમામને સુરક્ષિત રીતે દ્વારકા ખાતે લાવવામાં આવ્યા હતા. અત્રે તમને જણાવી દઈએ કે, વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 20 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના માંડવી અને જખૌ વચ્ચેના વિસ્તારમાં આગામી તા.15મી જૂને ટકરાશે.

SDRFની 12 ટીમો તહેનાત
વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 17 અને SDRFની 12 ટીમો તહેનાત કરાઈ છે. અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 500, કચ્છમાં 6786, જામનગરમાં 1500, પોરબંદરમાં 543, દ્વારકામાં 4820, ગીર સોમનાથમાં 408, મોરબીમાં 2000 અને રાજકોટમાં 4031 મળી કુલ 20588 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ