બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / Adhik Maas 2023: Chant these 5 Miracle Mantras in Adhik Maas, Never Shortage of Money While Living

અધિક માસ 2023 / પુરુષોત્તમ મહિનાનો સૌથી ખાસ ઉપાય: આ 5 ચમત્કારિક મંત્રમાંથી કોઈ એકનો કરો જાપ, ક્યારેય નહીં થાય પૈસાની કમી

Pravin Joshi

Last Updated: 05:57 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અધિક માસ 2023: અધિક માસ 18 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી રહેશે. આ મહિનામાં ભગવાન વિષ્ણુના દુર્લભ અને ચમત્કારી મંત્રોનો જાપ કરવાથી ધન, સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને દીર્ઘાયુ મળે છે.

  • અધિક માસ 18 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી રહેશે
  • ભગવાન વિષ્ણુના ચમત્કારી મંત્રોનો જાપ કરો
  • મંત્રોનો જાપ કરવાથી ધન, સુખ, સમૃદ્ધિ મળશે

પુરુષોત્તમ માસ તરીકે ઓળખાતો અધિક માસ શરૂ થઈ ગયો છે અને 16 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, જેથી પુણ્ય પ્રાપ્તિ થાય છે. શ્રીહરિને અધિપતિ તરીકે ઓળખવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુના દુર્લભ અને ચમત્કારી મંત્રોનો જાપ કરવાથી ધન, સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને દીર્ઘાયુ મળે છે.

Topic | VTV Gujarati

ઓમ હ્રી કાર્તવીર્યર્જુનો નામ રાજા બહુ સહસ્ત્રવાન । યસ્ય સ્મરેણ માત્રેણ હ્રસ્ત્રં નષ્ટંહ ચ લભ્યતે । 

જો તમારા પૈસા લાંબા સમયથી અટવાયેલા છે, તમારી લોન કોઈ પરત નથી કરી રહ્યું તો ભગવાન વિષ્ણુના આ મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે પૈસાની કોઈ કમી નથી રહેતી.

પર્સમાં ભૂલથી પણ ન રાખશો આ વસ્તુઓ, ખાસ નિયમો સાથે કરો રૂપિયાની બચત | vastu  shastra for wallet purse money finance wealth vastu astrology

ઓમ અનુરુધાય નમઃ

જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે, સંબંધ નિશ્ચિત થયા પછી પણ વસ્તુઓ ખરાબ થઈ રહી છે તો આ મંત્રનો દરરોજ અધિકમાસમાં જાપ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી વહેલા લગ્ન થાય છે.

Topic | VTV Gujarati

ઓમ સંકર્ષણાય નમઃ

જો કામ બગડતું હોય તો અધિકામાસમાં આ મંત્રનો 108 વાર જાપ કરો. અધિકમાસમાં આ મંત્રનો જાપ કરવાથી અધૂરા કાર્યો પૂર્ણ થાય છે.

સાચા દિલથી ઈશ્વરને કરેલી પ્રાર્થના ક્યારેય એળે જતી નથી, આ છે પ્રાર્થનાના  અઢળક લાભ | Prayer Benefits:why we should Pray to god

ઓમ અમ્ વાસુદેવાય નમઃ 

આ મંત્રનો અધિકમાસમાં જાપ કરવાથી વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ સાંભળવા જેવું જ ફળ મળે છે.

આજે 6 શુભ યોગમાં મનાવવામાં આવશે દેવશયની અગિયારસ, જાણો પૂજા મુહૂર્ત અને વિધિ  સાથે દેવને પોંઢાળવાનો મંત્ર | Today will be celebrated in 6 auspicious  yogas, the eleventh ...

ઓમ હૂં વિષ્ણવે નમઃ

જો તમને મહેનત કર્યા પછી પણ નિષ્ફળતા મળી રહી છે તો વિષ્ણુજીનો આ મંત્ર તમને દરેક કાર્યમાં સફળતા અપાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ