બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / Adani Total Gas gives relief; CNG-PNG price cut

BIG BREAKING / મોંઘવારી વચ્ચે જનતાને મોટી રાહત: CNG-PNG ગેસના ભાવમાં ઘટાડો, આજથી નવો ભાવ લાગુ

Dinesh

Last Updated: 08:01 AM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાણીએ CNGના ભાવમાં પ્રતિકિલોએ 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે જ્યારે PNGમાં રૂપિયા 4નો ઘટાડો કર્યો છે

  • CNG-PNGના ભાવમાં ઘટાડો
  • અદાણી ટોટલ ગેસે આપી રાહત
  • CNG-PNGના ભાવમાં કર્યો ઘટાડો


CNG-PNGના ભાવને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. CNG-PNGના ભાવમાં ઘટાડો કરાયો છે. અદાણી ટોટલ ગેસે રાહત  આપી છે. અદાણીએ CNG-PNGના ભાવમાં ઘટાડો કર્યો છે. અદાણીએ CNGના ભાવમાં પ્રતિકિલોએ 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

અદાણી PNGનો ભાવ રૂપિયા 49.83 થયો
અદાણી PNGમાં રૂપિયા 4નો ઘટાડો કર્યો છે. હવે અદાણી PNGનો ભાવ રૂપિયા 49.83 થયો છે. અમદાવાદમાં CNGનો પ્રતિકિલોનો ભાવ ઘટીને 73.29 થયો છે. રાજ્યમાં અન્ય ગેસ એજન્સીએ CNGનો ભાવ 5 થી 8 રૂપિયા ઘટાડ્યા છે.

કેન્દ્રની નવી ગેસનીતિને પગલે ભાવ ઘટ્યા
કેન્દ્રની નવી ગેસનીતિને પગલે CNG ગેસના ભાવમાં ઘટાડો નોંધાયો છે. CNG ગેસના ભાવમાં 8.13 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે PNG ગેસના ભાવમાં 5.06 રૂપિયાનો ઘટાડો થયો છે.  CNGનો નવો ભાવ 8.13 રૂપિયા ઘટીને 73.29 રૂપિયા થયો છે. PNGનો નવો ભાવ 5.06 રૂપિયા ઘટીને 49.83 રૂપિયા થયો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ