બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Premal
Last Updated: 02:57 PM, 21 November 2022
સોનમે ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો શેર કર્યો
અભિનેત્રી સોનમ કપૂર હાલમાં પોતાના પતિ આનંદ આહૂજાની સાથે વેકેશન એન્જોય કરી રહી છે. માં બન્યા બાદ સોનમ ફિલ્મી દુનિયાની ચકાચૌંધથી દૂર છે અને પુત્ર વાયુની સારસંભાળમાં વ્યસ્ત છે. આ દરમ્યાન સોનમે ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો શેર કર્યો છે, જેના દ્વારા પોતાના પુત્ર વાયુની પહેલી ઝલક દુનિયાની સાથે શેર કરી છે, વીડિયોમાં સોનમ આનંદ અને પુત્ર વાયુની સાથે વેકેશન એન્જોય કરી રહી છે.
ખૂબ પ્રેમાળ છે વાયુની પહેલી ઝલક
સોનમ કપૂરે આ વર્ષે 20 ઓગષ્ટે એક પુત્રને જન્મ આપ્યો. સોનમ અને આનંદે પોતાના પુત્રનુ નામ વાયુ રાખ્યુ. બાદમાં વાયુના એક મહિના થયા બાદ સોનમે એક પ્રેમાળ તસ્વીર શેર કરી હતી. જેમાં તે આનંદની સાથે દેખાઈ રહી હતી. ફોટામાં જોઇ શકાય છે કે આનંદે પુત્ર વાયુને ખોળામાં લીધો હતો. જો કે, તસ્વીરમાં વાયુનો ચહેરો પ્રશંસકો જોઈ શક્યા નહીં. એવામાં હવે ત્રણ મહિના પૂર્ણ થતા સોનમે પોતાના પ્રશંસકોને પુત્રની પહેલી ઝલક બતાવી. વીડિયોના થમ્બનેલમાં સોનમે પુત્રની તસ્વીર શેર કરી છે. ફોટામાં વાયુ આનંદના ખોળામાં છે અને બંને વાયુને પ્રેમથી કિસ કરી રહ્યાં છે.
સેલિબ્રીટીઓએ પ્રેમ વરસાવ્યો
જો વીડિયોની વાત કરીએ તો તેમાં સોનમ કારમાં ટ્રાવેલ કરી રહી છે, જ્યારે આનંદ કાર ચલાવી રહ્યાં છે. કારમાં તેમનો દીકરો પણ છે, જો કે, અહીં વાયુની ઝલક નથી દેખાઈ. વીડિયોમાં સોનમ અને આનંદ બંને પુત્રને ફરાવતા દેખાઈ રહ્યાં છે. આ વીડિયો પર પ્રશંસકોની સાથે સેલિબ્રિટીઓ પણ પ્રેમ વરસાવી રહ્યાં છે. અથિયા શેટ્ટી, ભૂમિ પેડનેકરે દિલવાળી ઈમોજી શેર કરી છે. આ ઉપરાંત આનંદ આહૂજાએ લખ્યું છે, આખી દુનિયામાં પોતાની દુનિયાની સાથે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો