બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / Actress Eisha Chopra said that 70 years old man touched her inappropriately in public event

બોલિવૂડ / હાથ મિલાવ્યો અને મને ખેંચી લીધી પછી ગંદી રીતે મારા અંગો પર...: ફેમસ અભિનેત્રી જાહેરમાં જ છેડતી, કહ્યું હું 10 દિવસથી સૂઈ નથી શકતી

Vaidehi

Last Updated: 07:46 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

70 વર્ષીય વૃદ્ધે એક્ટ્રેસ ઈશા ચોપડાની છેડતી કરી હતી જેના કારણે તે 10 દિવસથી શાંતિથી ઊંઘી નથી શકી. એક્ટ્રેસે પોતાની આપવીતી લોકો સાથે શેર કરી.

  • એક્ટ્રેસ ઈશા ચોપડાએ કહી પોતાની આપવીતી
  • થોડા દિવસો પહેલાં એક વૃદ્ધે કરી હતી છેડતી
  • ઈવેન્ટ દરમિયાન ખોટી રીતે કર્યો હતો સ્પર્શ

વેબ સીરીઝ 'મેડ ઈન હેવન' ફેમ એક્ટ્રેસ ઈશા ચોપડા આજકાલ ચર્ચામાં છે. એક્ટ્રેસે પોતાની સાથે બનેલ એક ઘટના લોકો સાથે શેર કરી હતી જેમાં તેણે જણાવ્યું કે 10 દિવસથી તે બરાબર રીતે ઊંઘી નથી શકી. 

થોડા દિવસો પહેલાં શું થયું હતું?
એક્ટ્રેસ ઈશા ચોપડાએ જણાવ્યું કે થોડા દિવસો પહેલાં તે એક પબ્લિક ઈવેંટમાં પોતાની મિત્ર સાથે પહોંચી હતી. ત્યાં 70 વર્ષીય વૃદ્ધે તેની સાથે હાથ મળાવ્યો અને પોતાની તરફ ખેંચ્યું. ખેંચ્યા બાદ જ્યારે તેની સાથે પોઝ આપ્યો ત્યારે બુઢ્ઢો ઈશાની બૉડીનાં પાર્ટસને ખરાબ રીતે સ્પર્શી રહ્યો હતો. પણ ઈશાએ એ સમયે અવાજ ન ઊઠાવ્યો.

'હું ત્યારથી સૂઈ નથી શકી'
તેણે કહ્યું કે એ વ્યક્તિ સારા કપડાંમાં હતો અને સારા ઘરથી લાગી રહ્યો હતો. ઈશાએ આગળ લખ્યું કે જ્યારે ફોટોઝ ક્લિક થઈ ગયાં તો એ વ્યક્તિ ત્યાંથી સરળતાથી નિકળી ગયો. કોઈએ તેને કંઈ ન કર્યું. એટલું જ નહીં મારી મિત્ર સિવાય લોકોએ નોટિસ પણ ન કર્યું. 

'મારા હાથ પણ કંપી રહ્યાં હતાં'
ઈશાએ કહ્યું કે હું ત્યારથી સૂઈ નથી શકી અને જો ઊંઘ આવી પણ ગઈ તો બીજા દિવસે એક્સ્ટ્રા સૂઈ છું. જેના લીધે સ્લીપ સાઈકલને કમ્પલીટ કરી શકું. મારા હાથ પણ કંપી રહ્યાં હતાં. મારી બોડી ટ્રોમા રિલીઝ કરી રહી હતી.ઈશાએ કહ્યું કે જ્યારે તે 7 વર્ષની હતી ત્યારે પણ તેની સાથે કંઈક આવું જ થયું હતું પણ તે સમયે તેણે અવાજ નહોતો ઊઠાવ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ