બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Actress Chandrika Saha filed a complaint against her husband

બોલિવૂડ / 15 મહિનાના પુત્રને બેડરુમની ફર્શ પર પટકી પટકીને ઘાયલ કર્યો, ટીવી એક્ટ્રેસ પતિ સામે દાખલ કરી પોલીસ ફરિયાદ

Dinesh

Last Updated: 09:59 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટ્રેસ ચંદ્રિકા સાહાએ તેના 21 વર્ષીય પતિ અમન મિશ્રા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, 15 મહિનાના પુત્રને બેડરૂમના ફર્શ પર પટકી ઇજા પહોંચાડ્યાનો આરોપ

  • એક્ટ્રેસ ચંદ્રિકા સાહાએ તેના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
  • 15 મહિનાના પુત્રને બેડરૂમના ફર્શ પર પટકી પટકી ઈજા પહોંચાડી
  •  માસૂમ બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો


 6 મેના રોજ ટીવી એક્ટ્રેસ ચંદ્રિકા સાહાએ તેના 21 વર્ષીય પતિ અમન મિશ્રા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. અભિનેત્રીએ તેના પતિ પર આરોપ લગાવ્યો છે કે, તેણે તેના 15 મહિનાના પુત્રને તેમના બેડરૂમના ફર્શ પર પટકી ઇજા પહોંચાડી છે. બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ અભિનેત્રીએ તેના માસૂમ બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો  હતો. 

બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યો
ચંદ્રિકા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ અભિનેત્રીની મુલાકાતા 2020માં એક શેયર ટ્રેડર અમનથી થઈ હતી અને ગયા વર્ષની શરૂઆતમાં તેમને એક બાળક થયો હતો. તેની ફરિયાદમાં ચંદ્રિકાએ પોલીસને જણાવ્યું કે, અમન આ બાળકના જન્મથી ખુશ ન હતો અને શુક્રવારે તેણે બાળકીને બેડરૂમમાં ઈજાએના નિશાન સાથે રડતી જોઈ હતી. બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ચંદ્રિકાએ સીસીટીવી ફૂટેજ જોયા હતા અને તે જોઈ તે પણ ચોંકી ઉઠી હતી કે, અમને બાળકનું માથું ફ્લોર સાથે ત્રણ વાર અથડાવ્યું હતું.

સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે
બાંગુર નગર પોલીસ સ્ટેશનના સીનિયર પોલીસ ઈસ્પેક્ટર પ્રમોદ તાવડેએ જણાવ્યું હતું કે, ટીવી અભિનેત્રી ચંદ્રિકા સાહા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે અમે અમન મિશ્રા વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમાં 2015ની કલમ 75 હેઠળ કેસ નોંધ્યો છે અને તેની ધરપકડ કરી નથી તેમજ જે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
TOIના રિપોર્ટ મુજબ જ્યારે ચંદ્રિકાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેણે આ મામલે કંઈપણ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો. સાવધાન ઈન્ડિયા, અદાલત, સપને સુહાને તેમજ લડકેપન અને ક્રાઈમ એલર્ટ, સીઆઈડી જેવા શોમાં કામ કરી ચુકેલી અભિનેત્રીએ પાછળથી મેસેજ કર્યો અને કહ્યું હતું કે, હું તેના વિશે વાત કરવા માંગતી નથી, વિનંતી કરીને હું દરેકને વિનંતી કરીશ કે મને એકલી છોડી દો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ