બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ધર્મ / According to Hindu calendar, Vijayadashami will be celebrated on 24th October

માન્યતા / દશેરા પર ક્યારે થશે રાવણ દહન? જાણો શુભ મુહૂર્ત, માન્યતાઓ, આ જગ્યાઓએ ઉજવણીને બદલે મનાવાય છે શોક

Kishor

Last Updated: 08:08 AM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

24 ઓક્ટોબરના  રોજ વિજયાદશમી ઉજવાશે ત્યારે હિન્દૂ પંચાંગ અનુસાર આ વર્ષે દશેરા પર રાવણ દહનનો સમય 24 ઓક્ટોબર 2023ની સાંજે 06:35 થી 08:30ની યોગ્ય છે.

  • 24 ઓક્ટોબરના  રોજ ઉજવાશે વિજયાદશમી
  • દશેરાના દિવસે ભગવાન રામેં લંકાના રાજા રાવણનો વધ કર્યો
  • જાણો ઉજવણીનો સમય અને સાચું કારણ

આગામી તા. 24 ઓક્ટોબર 2023ને મંગળવારના રોજ વિજયાદશમીનો પવિત્ર તહેવાર ઉજવાશે. અધર્મ પર ધર્મના વિજયરૂપે આ પર્વ મનાવવા આવે છે.તથા અનિષ્ટ પર સારાનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દૂ માન્યતા અનુસાર દશેરાના દિવસે ભગવાન રામેં લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો અને વિજય પ્રાપ્ત કરી ફરી પધાર્યા હતા. ભગવાન રામના આ વિજયને હિન્દુ ધર્મમાં વિજયાદશમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. પરિણામે આ દિવસે રાવણનું પૂતળું બનાવી દહન કરવાની પરંપરા છે.

દેશભરમાં દશેરાનો જશ્ન શરુ, અમૃતસર અને પટણા સહિતના શહેરોમાં કરાયું રાવણના  પૂતળાનું દહન

રાવણનું દહન ક્યારે થશે

  • હિન્દૂ પંચાંગ અનુસાર વાત કરવામાં આવે તો આ વર્ષે દશેરા પર રાવણ દહનનો સમય 24 ઓક્ટોબર 2023ની સાંજે 06:35 થી 08:30ની યોગ્ય છે.
  • વિજયાદશમી તહેવાર: 24 ઓક્ટોબર 2023, મંગળવાર
  • વિજય મુહૂર્ત: 01:58 થી 02:43 વાગ્યા સુધી
  • કુલ સમયગાળો - 45 મિનિટ
  • બપોરનો પૂજા સમય: બપોરે 01:13 થી 03:28 PM
  • કુલ સમયગાળો: 02 કલાક 15 મિનિટ
  • રાવણ દહનનો સમય: સાંજે 06:35 થી 08:30 સુધી

અહીં લોકો રાવણને માને છે ભગવાન! દશેરા પર પુતળાનું દહન નહીં પરંતુ થાય છે  પૂજા, જાણો શું છે તેના પાછળનું કારણ | on dussehra ravana will be worshiped  in badagaon

આ ગુણો હોવા છતાં રાવણ તેનો અંત આવ્યો

માન્યતા એવી છે કે રાવણ ભગવાન શિવનો મહાન ભક્ત હતો અને શિવની કૃપાથી જ રાવણને 10 માથા હતા. રાવણ પોતાનું દરેક કામ પૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કરતો હતો. તેઓ તદ્દન તપસ્વી હતા. વધુમાં મહાન જ્ઞાની રાવણને ગીત, સંગીત અને જ્યોતિષશાસ્ત્રનો ખૂબ શોખ હતો. આમ રાવણ મહાન હોવા છતાં તેના દુર્ગુણ તેના અંતનું કારણ બન્યા. તમે ગમે તેટલા સદ્ગુણી હોવ, તમારી અંદરનો એક દોષ તમારા પતનનું મુખ્ય કારણ બની જાય છે.

રાજસ્થાનના મંડોર, કર્ણાટકના માંડ્યા, ઉત્તર પ્રદેશના બિસરખ અને કાનપુર અને મધ્ય પ્રદેશના મંદસૌરમાં રાવણને બાળવાને બદલે તેના મૃત્યુનો શોક મનાવવામાં આવે છે. જ્યાં રાવણની પૂજા પણ કરાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ