બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Accident on Ahmedabad-Vadodara Expressway: Car coming from wrong side collides with ST

દુર્ઘટના / અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત: રોંગ સાઇડથી આવતી કારની ST સાથે ટક્કર, 2ના મોત, 10 ઘાયલ

Malay

Last Updated: 12:41 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Accident News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને એસ.ટી બસ વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. જેમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં છે.

 

  • અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત
  • કાર અને એસ.ટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત
  • 2ના ઘટનાસ્થળે મૃત્યુ, 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

10 લોકો ઈજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર
મળતી માહિતી અનુસાર, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બસમાં સવાર 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 2 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બસના ડ્રાઈવર અને કંડકટરને પણ માથાના ભાગે ઈજા થઈ છે. રાહદારીઓના જણાવ્યા અનુસાર, કાર અચાનક રોંગ સાઈડ પર આવી જતાં અકસ્માત સર્જાયો હતો.

જાણ થતાં જ દોડી આવી હતી પોલીસની ટીમ
આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા હાઈવે પર ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આ મામલે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ