બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / AC dry mode saves the electricity and decreases the humidity

તમારા કામનું / ચોમાસામાં ACનો કરો ઉપયોગ, તો ખૂબ જ કામનો છે ડ્રાય મોડ, આ 3 ફાયદા જાણતા જ કરવા લાગશો ઉપયોગ

Vaidehi

Last Updated: 08:05 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ACમાં ડ્રાય મોડ ઉપલ્બધ હોય છે. તેને એક્ટિવ કરવાથી તમારી ઇલેક્ટ્રિસિટી બચશે. જાણો શું છે આ મોડનાં અન્ય ફાયદા.

  • ACનો ડ્રાય મોડ ખુબ ફાયદાકારક
  • ઈલેક્ટ્રિસિટીની કરી શકે છે બચત
  • ડ્રાય મોડ ભેજને પણ ઓછું કરવામાં મદદરૂપ

દેશભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. પરંતુ આ સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જતાં લોકો પોતાના ઘર-ઓફિસમાં ACમાં બેસવાનું વધુ પસંદ કરે છે. ત્યારે એર કંડીશનરમાં એક ખાસ મોડ હોય છે જેનું નામ છે DRY MODE.  આ મોડને એક્ટિવ કરવાથી તમને અનેક ફાયદાઓ થઈ શકે છે.

1. ઈલેક્ટ્રિસિટીની બચત
ACમાં આ ડ્રાય મોડ એક્ટિવ કરવાતી તમારાં રૂમનું ટેમ્પ્રેચર તો કંટ્રોલમાં આવશે જ આ સાથે તમારી વીજળીની પણ બચત થશે. એટલે આ મોડ ઓન કરવાથી તમારા ઈલેક્ટ્રિસિટીનાં બિલમાં ફાયદો થઈ શકે છે.

2. ભેજવાળા વાતાવરણમાં ડ્રાય મોડ કરવો જોઈએ
વરસાદનાં સમયે તમારી આસપાસ ભેજનું પ્રમાણ વધી જતું હોય છે. ACમાં રહેલ ડ્રાય મોડ તમારા રૂમમાં રહેલા ભેજનું પ્રમાણ ઘટાડે છે અને વાતાવરણમાં ઠંડક પણ ફેલાવે છે. માર્કેટમાં કેટલાક સ્પ્લિટ એર કંડીશનરમાં લેટેસ્ટ ડ્રાય મોડ આપવામાં આવે છે જેને રિમોટની મદદથી એક્ટિવ કરી શકાય છે. ડ્રાય મોડ ચાલુ કરવાથી તમારા રૂમમાંથી ભેજ દૂર થશે અને તમે ઠંડકનો પણ અનુભવ કરી શકશો.

3. એરને ફિલ્ટર કરે છે
ડ્રાય મોડમાં એર કંડીશનર તમારા રૂમની એરને ફિલ્ટર કરે છે અને હવામાં આવેલી દુર્ગંધને પણ દૂર કરે છે. એટલું જ નહીં ડ્રાય મોડ એક્ટિવ કરવાથી રૂમમાં હાજર ચીકણપણું પણ દૂર કરી શકાય છે. આ માટે તમારા AC માં થર્મોસ્ટેટ સેટિંગ્સમાં ફેરફાર કરવા પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ