બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / AAP Party appointed Dandak in Gujarat Assembly

નિમણૂક / બજેટ સત્રની અધવચ્ચે આખરે AAP પાર્ટીએ ગુજરાત વિધાનસભામા દંડક અને પ્રવક્તા નિમ્યા, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 07:02 PM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AAP પાર્ટીએ ગુજરાત વિધાનસભામા દંડક અને પ્રવક્તાની નિમણૂક કરી છે, MLA ઉમેશ મકવાણાને બનાવાયા પક્ષના દંડક તેમજ સુધીર વાઘાણી અને ભુપત ભાયણી AAPના પ્રવક્તા બનાવાયા છે

  • AAP પાર્ટીએ ગુજરાત વિધાનસભામા દંડકની નિમણૂક કરી
  • MLA ઉમેશ મકવાણાને પક્ષના દંડક બનાવાયા છે
  • સુધીર વાઘાણી અને ભુપત ભાયણીને પક્ષના પ્રવક્તા બનાવ્યા 


ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થયો છે, જે 29 માર્ચ સુધી ચાલવાનો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ મોડે મોડે જાગી છે. આપએ ગુજરાત વિધાનસભામા દંડક અને પ્રવક્તા નિમણૂક હવે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ નિમણૂક બજેટ સત્ર પહેલા કરવાની હોય છે પરંતુ આમ આદમી પાર્ટીનું કોકોડું ક્યાંકને ક્યાંક ગુચવાયેલું હોય તેવું ચોક્કસ કઈ શકાય છે કારણ કે, પ્રવક્તા અને દડંકની નિમણૂક કરવામાં વાર કરી છે. 

AAP પક્ષના દંડકની નિમણૂક કરાઈ
આમ આદમી પાર્ટીએ MLA ઉમેશ મકવાણાને પક્ષના દંડક  બનાવાયા છે જ્યારે સુધીર વાઘાણી અને ભુપત ભાયણીને આમ આદમી પાર્ટીએ પ્રવક્તા બનાવ્યા છે. આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય છે જેમાંથી ઉમેશ મકવાણાને પક્ષના દંડક બનાવ્યા છે જ્યારે સુધીર વાઘાણી અને ભુપત ભાયાણીને પક્ષના પ્રવક્તા બનાવ્યા છે.

ચૈતર વસાવા ગુજરાત આપ પાર્ટીના ધારાસભ્ય દળના નેતા 
આમ આદમી પાર્ટીએ થોડા દિવસ અગાઉ તેમના ધારસભ્ય દળના નેતાની નિમણૂંક કરી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ ચૈતર વસાવાને ગુજરાત આપ પાર્ટીના ધારાસભ્ય દળના નેતા તરીકે અને હેમંત ખાવાને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળના ઉપનેતા તરીકે નિમણૂંક કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ